એના રીપ્લાયની રાહ જોવાના બદલે
એના રીપ્લાયની
રાહ જોવાના બદલે સુઈ જાઓ,
સવારે મમ્મીના ટોન્ટ નહીં
સાંભળવા પડે !!
😂😂😂😂😂😂
ena replayni
rah jovana badale sui jao,
savare mummyna tont nahi
sambhalva pade !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
સચિન તેંદુલકરે એના ફ્રેન્ડ સેહવાગને
સચિન તેંદુલકરે એના
ફ્રેન્ડ સેહવાગને #BMW ગિફ્ટ કરી,
અને મારો દોસ્ત મને ગાળો સિવાય
બીજું કંઈ આપતો જ નથી !!
😂😂😂😂😂😂
sachin tendulakare ena
friend sehvagane #bmw gift kari,
ane maro dost mane galo sivay
biju kai apato j nathi !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
એકલતા દુર કરવા પણ ખોટા
એકલતા દુર કરવા પણ
ખોટા લોકોની સંગત ના જ કરાય,
ગમે તેવી તરસ લાગી હોય તો પણ
ઝેર તો ના જ પીવાય !!
ekalata dur karava pan
khota lokoni sangat na j karay,
game tevi taras lagi hoy to pan
jer to na j pivay !!
Gujarati Suvichar
3 years ago
જાતને બદલશો, તો આખું જગત
જાતને બદલશો,
તો આખું જગત બદલાઈ
જશે !!
jatane badalasho,
to akhu jagat badalai
jashe !!
Gujarati Suvichar
3 years ago
કાશ Screenshot જે રીતે Save
કાશ Screenshot
જે રીતે Save કર્યા છે,
એવી રીતે પૈસા પણ
Save કર્યા હોત !!
😂😂😂😂😂😂
kash screenshot
je rite save karya chhe,
evi rite paisa pan
save karya hot !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
જયારે કોઈ એકનું દિલ ભરાઈ
જયારે કોઈ
એકનું દિલ ભરાઈ જાય છે,
બીજાની આંખો ભરાવાનું શરુ
થઇ જાય છે !!
jayare koi
ekanu dil bharai jay chhe,
bijani ankho bharavanu sharu
thai jay chhe !!
Broken Heart Shayari Gujarati
3 years ago
જ્યાં તમારી વાતની કદર ના
જ્યાં તમારી
વાતની કદર ના થાય,
ત્યાં મૌન રહેવામાં જ
સમજદારી છે !!
jya tamari
vatani kadar na thay,
tya maun rahevama j
samjadari chhe !!
Gujarati Suvichar
3 years ago
સાથ દેવાવાળા ક્યારેય હાલત નથી
સાથ દેવાવાળા
ક્યારેય હાલત નથી જોતા,
હાલત જોવાવાળા ક્યારેય
સાથ નથી દેતા !!
💐🌹🌻શુભરાત્રી🌻🌹💐
sath devavala
kyarey halat nathi jota,
halat jovavala kyarey
sath nathi deta !!
💐🌹🌻shubharatri🌻🌹💐
Good Night Shayari Gujarati
3 years ago
Middle Class વાળા છોકરા, પ્રેમને
Middle Class વાળા છોકરા,
પ્રેમને લાયક નથી હોતા !!
middle class vala chhokara,
premane layak nathi hota !!
Broken Heart Shayari Gujarati
3 years ago
લોકો ખારાશ જોઇને કાંઠેથી જ
લોકો ખારાશ જોઇને
કાંઠેથી જ પાછા વળી ગયા,
બાકી ઊંડા ઉતર્યા હોત તો
મોતી પણ હતા જ !!
loko kharash joine
kanthethi j pacha vali gaya,
baki unda utarya hot to
moti pan hata j !!
Gujarati Suvichar
3 years ago
