પોતાનું જરાય ધ્યાન નથી રાખતી,
પોતાનું જરાય
ધ્યાન નથી રાખતી,
અને મને કંઈ થાય તો
ડોક્ટર બની જાય છે !!
potanu jaray
dhyan nathi rakhati,
ane mane kai thay to
doctor bani jay chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
વધારે લોકોની જરૂર નથી, બસ
વધારે લોકોની જરૂર નથી,
બસ એવા થોડા લોકો જોઈએ
જે સાચે જ મને સમજે !!
vadhare lokoni jarur nathi,
bas eva thoda loko joie
je sache j mane samaje !!
Life Quotes Gujarati
3 years ago
સમજાતું નથી જિંદગી છે કે
સમજાતું નથી
જિંદગી છે કે જલેબી,
મીઠી તો લાગે છે પણ
ગૂંચવાડા બહુ છે !!
samajatu nathi
jindagi chhe ke jalebi,
mithi to lage chhe pan
gunchavad bahu chhe !!
Life Quotes Gujarati
3 years ago
આ મતલબી દુનિયામાં, થોડું મતલબી
આ મતલબી દુનિયામાં,
થોડું મતલબી થવું
જરૂરી છે !!
aa matalabi duniyama,
thodu matalabi thavu
jaruri chhe !!
Sad Shayari Gujarati
3 years ago
સારા સમયમાં ખરાબ લોકો પણ
સારા સમયમાં ખરાબ
લોકો પણ પસંદ આવે છે,
પણ ખરાબ સમયમાં સારા
લોકોની જ યાદ આવે છે !!
sar samayama kharab
loko pan pasand ave chhe,
pan kharab samayama sara
lokoni j yaad ave chhe !!
Life Quotes Gujarati
3 years ago
પ્રેમ, ગણિત અને ઈયરફોન દુનિયામાં
પ્રેમ, ગણિત
અને ઈયરફોન દુનિયામાં
સૌથી વધારે ગૂંચવાયેલા
વિષયો છે !!
prem, ganit
ane eyarphone duniyama
sauthi vadhare gunchavayela
vishayo chhe !!
Love Shayari Gujarati
3 years ago
હું આકાશ નથી કે મને
હું આકાશ નથી કે મને ચાંદ મળે,
બસ એક તારી પ્રેમ ભરી ચાહત મળે,
તો મારા આ દિલને રાહત મળે !!
hu akash nathi ke mane chand male,
bas ek tari prem bhari chahat male,
to mara dilane rahat male !!
Romantic Shayari Gujarati
3 years ago
તું જો માને તો હું
તું જો માને તો
હું તારી પાસે જ છું,
તે જે હમણાં લીધો
એ જ શ્વાસ છું !!
tu jo mane to
hu tari pase j chhu,
te je hamana lidho
e j shvas chhu !!
Romantic Shayari Gujarati
3 years ago
એવી વ્યક્તિ શોધો, જે ખરાબ
એવી વ્યક્તિ શોધો,
જે ખરાબ અને સારા બંને
સમયમાં તમારો સાથ આપે !!
evi vyakti shodho,
je kharab ane sara banne
samayama tamaro sath ape !!
Romantic Shayari Gujarati
3 years ago
ક્યારેક એવું પણ બને કે
ક્યારેક એવું પણ બને કે
આખું વર્ષ કામ માટે મેસેજ અને
ફોન કરતુ વ્યક્તિ નવા વરસે તમને
વિશ કરવા એક મેસેજ પણ ના કરે !!
kyarek evu pan bane ke
akhu varsh kam mate message ane
phone karatu vyakti nava varase tamane
wish karava ek message pan na kare !!
Sad Shayari Gujarati
3 years ago