તારા દરેક પ્રોબ્લેમ સોલ્વ કરીશ

તારા દરેક પ્રોબ્લેમ
સોલ્વ કરીશ એવું તો નહીં કહું,
પણ તને ક્યારેય એકલા પ્રોબ્લેમનો
સામનો નહીં કરવા દઉં !!

tara darek problem
solve karish evu to nahi kahu,
pan tane kyarey ekala problem no
samano nahi karava dau !!

બસ એક કડવું સત્ય યાદ

બસ એક કડવું
સત્ય યાદ રાખજો,
તમે તમારા બેસ્ટફ્રેન્ડના
બેસ્ટફ્રેન્ડ નથી !!

bas ek kadavu
satya yad rakhajo,
tame tamara best friend na
best friend nathi !!

કેવી રીતે ભૂલી જાઉં તને,

કેવી રીતે
ભૂલી જાઉં તને,
મારો પહેલો પ્રેમ છે તું !!

kevi rite
bhuli jau tane,
maro pahelo prem chhe tu !!

પોતાના જ શહેરમાં પ્રેમ કરો,

પોતાના જ
શહેરમાં પ્રેમ કરો,
પેટ્રોલ મોંઘુ છે જરા
બચત કરો !!
😂😂😂😂😂😂

potana j
shaherama prem karo,
petrol monghu chhe jara
bachat karo !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

સવારે વહેલા ઉઠવાનો એક ફાયદો

સવારે વહેલા
ઉઠવાનો એક ફાયદો છે,
મોડા ઉઠવાવાળાને તમે બે શબ્દો
સંભળાવી શકો છો !!
😂😂😂😂😂😂

savare vahela
uthavano ek fayado chhe,
moda uthvavalane tme be shabdo
sambhalavi shako chho !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

તારા વિનાની દિવાળી, માત્ર એક

તારા
વિનાની દિવાળી,
માત્ર એક અમાસ હતી યાર !!

tara
vinani divali,
matra ek amas hati yar !!

આપીને બીજાને ઉજાશ દીવાની વાટ

આપીને બીજાને ઉજાશ
દીવાની વાટ કાળી થઇ ગઈ,
જલન મળી દીવાને અને બીજાની
જુઓ દિવાળી થઇ ગઈ !!

apine bijane ujash
divani vat kali thai gai,
jalan mali divane ane bijani
juo divali thai gai !!

Sad Shayari Gujarati

3 years ago

છોકરીઓ રોટલી ભલે બે જ

છોકરીઓ
રોટલી ભલે બે જ ખાય,
પણ 40 પાણીપુરી ખાવાનું
કાળજું રાખે છે !!
😂😂😂😂😂😂😂

chhokario
rotali bhale be j khay,
pan 40 panipuri khavanu
kalaju rakhe chhe !!
😂😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

"તને તો કોઈ પણ મળી

"તને તો કોઈ
પણ મળી જશે",
અરે પણ ક્યારે સમજીશ
કે મારે તું જ જોઈએ !!

"tane to koi
pan mali jashe",
are pan kyare samajish
ke mare tu j joie !!

જો તમે બીજા માટે દીવો

જો તમે બીજા માટે
દીવો પ્રગટાવશો તો એ જ
દીવો તમારો રસ્તો પણ
પ્રકાશીત કરશે !!
🌻💐🌹શુભ રાત્રી🌹💐🌻

jo tame bija mate
divo pragatavasho to e j
divo tamaro rasto pan
prakashit karashe !!
🌻💐🌹shubh ratri🌹💐🌻

search

About

Gujarati Shayari

We have 27386 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.