હા હું એ જ બદનસીબ

હા હું એ જ બદનસીબ વ્યક્તિ છું,
જે બધાને ખરાબ સમયમાં સાથ આપું છું
પણ મારા ખરાબ સમયમાં મને
કોઈ સાથ નથી આપતું !!

ha hu ej badanasib vyakti chhu,
je badhane kharab samayama sath apu chhu
pan mara kharab samayama mane
koi sath nathi apatu !!

Sad Shayari Gujarati

3 years ago

તમે તો બહુ મોટા માણસ

તમે તો બહુ
મોટા માણસ કહેવાય,
અમારા મેસેજનો જવાબ
થોડી આપો !!

tame to bahu
mota manas kahevay,
amara message no javab
thodi apo !!

મને જરાય ના ગમે, જયારે

મને જરાય ના ગમે,
જયારે મારો બેસ્ટફ્રેન્ડ મને
ઇગ્નોર કરીને બીજા કોઈ
સાથે વાત કરે !!

mane jaray na game,
jayare maro best friend mane
ignore karine bija koi
sathe vat kare !!

જે લોકો પોતાનો ફોન સાઈલેન્ટ

જે લોકો પોતાનો ફોન
સાઈલેન્ટ કરીને સુવે છે,
એમને કોઈની કંઈ
પડી નથી હોતી !!

je loko potano phone
silent karine suve chhe,
emane koini kai
padi nathi hoti !!

Life Quotes Gujarati

3 years ago

ફર્ક પહેલા પડતો હતો હવે

ફર્ક પહેલા
પડતો હતો હવે
તો ધ્યાન પણ
નથી દેતો !!

fark pahela
padato hato have
to dhyan pan nathi
deto !!

સાચી દોસ્તી એટલે, તમારા મમ્મી

સાચી દોસ્તી એટલે,
તમારા મમ્મી તમારા કરતા
તમારા દોસ્ત પર વધારે
ભરોસો કરતા હોય !!

sachi dosti etale,
tamara mammi tamara karata
tamara dost par vadhare
bharoso karata hoy !!

જિંદગી એની સાથે જીવવાની મજા

જિંદગી એની સાથે
જીવવાની મજા આવે,
કે જે ખાલી વાતો કર્યા કરતા તમારું
સારી રીતે ધ્યાન રાખે !!

jindagi eni sathe
jivavani maja ave,
ke je khali vato karya karata tamaru
sari rite dhyan rakhe !!

તારી સાથે એક એવી મુલાકાતની

તારી સાથે એક
એવી મુલાકાતની ઈચ્છા છે,
જ્યાં સમય અને હું બંને
રોકાઈ જઈએ !!

tari sathe ek
evi mulakatani ichchha chhe,
jya samay ane hu banne
rokai jaie !!

જે પ્રેમમાં એકબીજાની ઈજ્જત હોય,

જે પ્રેમમાં
એકબીજાની ઈજ્જત હોય,
એ પ્રેમ ક્યારેય નિષ્ફળ
નથી જતો !!

je prem ma
ekabijani ijjat hoy,
e prem kyarey nishfal
nathi jato !!

Love Shayari Gujarati

3 years ago

જો તમે તમારી ભૂલ ના

જો તમે તમારી
ભૂલ ના સ્વીકારી શકો,
તો તમે ક્યારેય કોઈને સાચો
પ્રેમ ના કરી શકો !!

jo tame tamari
bhul na svikari shako,
to tame kyarey koine sacho
prem na kari shako !!

Love Shayari Gujarati

3 years ago

search

About

Gujarati Shayari

We have 27386 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.