જેમ જેમ આપણે મોટા થઇ
જેમ જેમ આપણે
મોટા થઇ રહ્યા છીએ,
તેમ તેમ તહેવારોની મજા
ઓછી થઇ રહી છે !!
jem jem apane
mota thai rahya chie,
tem tem tahevaroni maja
ochhi thai rahi chhe !!
Sad Shayari Gujarati
3 years ago
લોકો બદલાઈ નથી જતા, હોય
લોકો
બદલાઈ નથી જતા,
હોય એવા દેખાઈ
જાય છે !!
loko
badalai nathi jata,
hoy eva dekhai
jay chhe !!
Sad Shayari Gujarati
3 years ago
લોકોના મો બંદ કરવા કરતા,
લોકોના મો
બંદ કરવા કરતા,
આપણા કાન બંદ કરી
લેવા સારા !!
lokona mo
band karava karata,
aapana kan band kari
leva sara !!
Gujarati Suvichar
3 years ago
જીવનમાં જે કંઈપણ મળે છે,
જીવનમાં
જે કંઈપણ મળે છે,
એ ગુમાવેલા કરતા
સારું જ હોય છે !!
jivanama
je kaipan male chhe,
e gumavela karata
saru j hoy chhe !!
Life Quotes Gujarati
3 years ago
જ્યાં સુધી ખરાબ માણસનો અનુભવ
જ્યાં સુધી ખરાબ
માણસનો અનુભવ ના થાય,
ત્યાં સુધી સારા માણસની
કદર નથી થતી !!
jya sudhi kharab
manasano anubhav na thay,
ty sudhi sara manasani
kadar nathi thati !!
Life Quotes Gujarati
3 years ago
સૌથી અઘરો તબક્કો હોય છે
સૌથી અઘરો
તબક્કો હોય છે મિલનનો,
કહેવું હોય છે ઘણું પણ કશું
યાદ જ ના આવે !!
sauthi agharo
tabakko hoy chhe milanano,
kahevu hoy chhe ghanu pan kashun
yaad j na ave !!
Romantic Shayari Gujarati
3 years ago
દિવાળી આવી ગઈ, પણ હજુ
દિવાળી આવી ગઈ,
પણ હજુ સુધી એ
ના આવી !!
divali aavi gai,
pan haju sudhi e
na avi !!
Breakup Shayari Gujarati
3 years ago
બોલાવો નહીં તો ચાલશે, પણ
બોલાવો
નહીં તો ચાલશે,
પણ કુવામાં ઉતારીને
દોરડું ના કાપતા !!
bolavo
nahi to chalashe,
pan kuvama utarine
doradu na kapata !!
Life Quotes Gujarati
3 years ago
ક્યારેક હજારો કિલોમીટર દુર બેઠેલા
ક્યારેક હજારો કિલોમીટર દુર
બેઠેલા વ્યક્તિ સાથે કરેલી વાત,
નજીક બેઠેલા વ્યક્તિ કરતા
વધારે ખુશી આપે છે !!
kyarek hajaro kilomitar dur
bethel vyakti sathe kareli vat,
najik bethela vyakti karata
vadhare khushi ape chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
કંઈ કર્યા વગર એક જ
કંઈ કર્યા વગર
એક જ વસ્તુ આગળ
વધે છે અને એ
છે ઉંમર !!
kai karya
vgar ek j vastu aagal
vadhe chhe ane e
chhe ummar !!
Gujarati Suvichar
3 years ago