તારું એક HUG મળે, એટલે

તારું એક HUG મળે,
એટલે મારો બધો જ
STRESS ગાયબ !!

taru ek hug male,
etale maro badho j
stress gayab !!

જિંદગીમાં હજારો લોકો મળ્યા, પણ

જિંદગીમાં
હજારો લોકો મળ્યા,
પણ તારી સાથે આવી એવી
Feelings બીજે ક્યાંય ના આવી !!

jindagima
hajaro loko malya,
pan tari sathe avi evi
feelings bije kyany na avi !!

પહેલી SALARY આવી ત્યારે ખબર

પહેલી SALARY
આવી ત્યારે ખબર પડી,
કે પપ્પા શા માટે ખુદ માટે
કંઈ નથી લેતા !!

paheli salary
avi tyare khabar padi,
ke pappa sha mate khud mate
kai nathi leta !!

Sad Shayari Gujarati

3 years ago

પહેલી વાત કે મને તારાથી

પહેલી વાત કે મને તારાથી પ્રેમ છે,
અને બીજી વાત કે આપણી વચ્ચે કંઈપણ થાય
તો તું પહેલી વાત ભૂલીશ નહીં !!

paheli vat ke mane tarathi prem chhe,
ane biji vat ke apani vachche kaipan thay
to tu paheli vat bhulish nahi !!

મલમ લગાડી શકે એમને જ

મલમ લગાડી શકે
એમને જ આપણા ઘાવ દેખાડવા,
બાકી મીઠું છાંટીને મજા લેવાવાળા
અહિયાં ઘણા છે !!

malam lagadi shake
emane j apana ghav dekhadava,
baki mithu chhantine maja levavala
ahiya ghana chhe !!

Sad Shayari Gujarati

3 years ago

થાય છે ભૂલ અહિયાં દરેકથી,

થાય છે
ભૂલ અહિયાં દરેકથી,
પણ અમુક જાણતા નથી અને
અમુક માનતા નથી !!

thay chhe
bhul ahiya darekathi,
pan amuk janata nathi ane
amuk manata nathi !!

Life Quotes Gujarati

3 years ago

ક્યારેક લોકો ખરેખર તમને મદદ

ક્યારેક લોકો ખરેખર
તમને મદદ કરવા ઈચ્છતા હશે,
પણ તમારા વર્તન અને સ્વભાવના
કારણે તેઓ કરી શકતા નથી !!

kyarek loko kharekhar
tamane madad karava ichchhata hashe,
pan tamara vartan ane svabhavana
karane teo kari shakata nathi !!

Life Quotes Gujarati

3 years ago

જીતી નથી શકતો એટલે Sorry

જીતી નથી શકતો
એટલે Sorry બોલું છું એવું નથી,
પણ મારા Ego કરતા તમે મને
વધારે વહાલા છો !!

jiti nathi shakato
etale sorry bolu chhu evu nathi,
pan mara ego karata tame mane
vadhare vahala chho !!

તમે તો પાંખો કાપીને આભ

તમે તો પાંખો
કાપીને આભ અકબંધ રાખ્યું,
તોય અમે એ પાંજરાનું નામ
સંબંધ રાખ્યું !!

tame to pankho
kapine abh akabandh rakhyu,
toy ame e panjaranu naam
sambandh rakhyu !!

Sad Shayari Gujarati

3 years ago

એમ તો તું વાંદરીપાનું છે,

એમ તો
તું વાંદરીપાનું છે,
પણ મારા જીગરનો
ટુકડો છે !!

em to
tu vandaripanu chhe,
pan mara jigarano
tukado chhe !!

search

About

Gujarati Shayari

We have 27386 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.