મેં છોડી દીધો એનો સાથ
મેં છોડી દીધો
એનો સાથ કેમ કે એને
મારા કરતા બીજા વધારે
વહાલા હતા !!
me chhodi didho
eno sath kem ke ene
mara karata bija vadhare
vahala hata !!
Broken Heart Shayari Gujarati
3 years ago
જે થવાનું છે એ થઈને
જે થવાનું છે
એ થઈને જ રહેશે,
કિસ્મત જન્મ સમયે જ
નિશ્ચિત થઇ જાય છે !!
je thavanu chhe
e thaine j raheshe,
kismat janm samaye j
nischit thai jay chhe !!
Gujarati Suvichar
3 years ago
ક્યારેક તો તું વિચારીશ, કે
ક્યારેક
તો તું વિચારીશ,
કે મારા જેવો પ્રેમ તને
બીજા કોઈએ નથી કર્યો !!
kyarek
to tu vicharish,
ke mara jevo prem tane
bija koie nathi karyo !!
Broken Heart Shayari Gujarati
3 years ago
જે લોકો પોતાના મનને કાબુમાં
જે લોકો પોતાના મનને
કાબુમાં નથી રાખી શકતા,
એમનું મન જ એમનો સૌથી
મોટો શત્રુ હોય છે !!
🌻💐🌹શુભ રાત્રી🌹💐🌻
je loko potana manne
kabuma nathi rakhi shakata,
emanu man j emano sauthi
moto shatru hoy chhe !!
🌻💐🌹shubh ratri🌹💐🌻
Good Night Shayari Gujarati
3 years ago
મોત ભલે આવી જાય પણ
મોત ભલે આવી
જાય પણ જે નસીબમાં
ના હોય એના પર દિલ ના
આવવું જોઈએ !!
mot bhale aavi
jay pan je nasibama
na hoy ena par dil na
avavu joie !!
Broken Heart Shayari Gujarati
3 years ago
જયારે હું નારાજ હોઉં અને
જયારે હું નારાજ હોઉં અને
મને મનાવવાના બદલે તું Bye
કહી દે ત્યારે આંખમાં આંસુ
આવી જાય છે !!
jayare hu naraj hou ane
mane manavavana badale tu bye
kahi de tyare ankhama aasu
aavi jay chhe !!
Narajagi Shayari Gujarati
3 years ago
બધા આવીને જિંદગીભર આપણા રહે
બધા આવીને
જિંદગીભર આપણા રહે એ
જરૂરી નથી કેટલાક સંબંધોને
સુંદર વળાંક આપીને છોડી
પણ દેવા જોઈએ !!
badha aavine
jindagibhar aapana rahe e
jaruri nathi ketalak sabandhone
sundar valank aapine chhodi
pan deva joie !!
Sambandh Status Gujarati
3 years ago
મને એવા લોકો જરાય પસંદ
મને એવા લોકો
જરાય પસંદ નથી,
જેમને સોનપાપડી
પસંદ નથી !!
😂😂😂😂😂😂
mane eva loko
jaray pasand nathi,
jemane sonpapadi
pasand nathi !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
એ ઉપરવાળા પર ભરોસો રાખજો
એ ઉપરવાળા પર ભરોસો
રાખજો જેણે આજ સુધી તમને
ઝૂકવા નથી દીધા એ આગળ પણ
સંભાળી જ લેશે !!
🌻💐🌹શુભ રાત્રી🌹💐🌻
e uparavala par bharoso
rakhajo jene aaj sudhi tamane
jhukava nathi didha e aagal pan
sambhali j leshe !!
🌻💐🌹shubh ratri🌹💐🌻
Good Night Shayari Gujarati
3 years ago
સમય મળે ત્યારે વાત કરવામાં,
સમય મળે ત્યારે વાત કરવામાં,
અને સમય કાઢીને વાત કરવામાં
બહુ મોટો ફરક હોય છે સાહેબ !!
samay male tyare vat karavam,
ane samay kadhine vat karavama
bahu moto farak hoy chhe saheb !!
Life Quotes Gujarati
3 years ago