પ્રેમ હજુ નવો છે એટલે
પ્રેમ હજુ નવો છે
એટલે ઘણી કસમો ખાઓ છો,
થોડો સમય જવા દો પછી જોઈએ
કેટલો નિભાવો છો !!
prem haju nvo chhe
etale ghani kasamo khao chho,
thodo samay jav do pachi joie
ketalo nibhavo chho !!
Love Shayari Gujarati
3 years ago
કામયાબી પાછળ એવી રીતે પડી
કામયાબી
પાછળ એવી રીતે પડી જાઓ,
જેમ બબીતાની પાછળ
જેઠાલાલ પડે છે !!
😂😂😂😂😂😂😂
kamayabi
pachalevi rite padi jao,
jem babitani pachal
jethalal pde chhe !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
મારી સાથે હતા એમના ઘરે
મારી સાથે હતા એમના
ઘરે પણ છોકરા આવી ગયા,
અને હું હજુ ખુદ નાના
છોકરા જેવો છું !!
😂😂😂😂😂😂😂
mari sathe hata emana
ghare pan chhokara aavi gaya,
ane hu haju khud nana
chhokara jevo chhu !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
બસ પોતાને જીતી લો સમજી
બસ પોતાને
જીતી લો સમજી લો દુનિયા
જીતી લીધી !!
🌹💐🌻શુભ રાત્રી🌻💐🌹
bas potane
jiti lo samaji lo duniy
jiti lidhi !!
🌹💐🌻shubh ratri🌻💐🌹
Good Night Shayari Gujarati
3 years ago
ખિસ્સું ખાલી હોય તો પણ
ખિસ્સું ખાલી હોય તો
પણ સપના જોવા જોઈએ,
જેથી ખિસ્સું ભરેલું હોય ત્યારે એ
સપના પુરા કરી શકાય !!
khisu khali hoy to
pan sapana jova joie,
jethi khisu bharelu hoy tyare e
sapana pura kari shakay !!
Gujarati Suvichar
3 years ago
જે લોકો આપણને સૌથી વધારે
જે લોકો આપણને
સૌથી વધારે હેરાન કરતા હોય,
એ લોકો જ આપણને સૌથી વધારે
પ્રેમ પણ કરતા હોય !!
je loko apanane
sauthi vadhare heran karata hoy,
e loko j apanane sauthi vadhare
prem pan karata hoy !!
Romantic Shayari Gujarati
3 years ago
કુંવારા હોવાનું એક દુઃખ એ
કુંવારા હોવાનું
એક દુઃખ એ પણ છે કે રૂમમાં
બધા મચ્છર એક જ જણને કરડે છે,
લગ્ન પછી આ મામલો 50-50%
નો થઇ જાય છે !!
😂😂😂😂😂😂😂
kuvara hovanu
ek dukh e pan chhe ke rumama
badha macchar ek j janane karade chhe,
lagn pachi mamalo 50-50%
no thai jay chhe !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
તારે બધા સાથે વાતો કરવી
તારે બધા
સાથે વાતો કરવી હોય,
તો મહેરબાની કરીને મારી
સાથે ના કર !!
tare badha
sathe vato karavi hoy,
to maherabani karine mari
sathe na kar !!
Narajagi Shayari Gujarati
3 years ago
ધીરજ એટલે રાહ જોવાની ક્ષમતા
ધીરજ એટલે રાહ
જોવાની ક્ષમતા નહીં,
પણ રાહ જોતી વખતે સ્વભાવને
કાબુમાં રાખવાની ક્ષમતા !!
dhiraj etale rah
jovani kshamata nahi,
pan rah joti vakhate svabhavane
kabuma rakhavani kshamata !!
Gujarati Suvichar
3 years ago
આર્યન ખાનને પણ જામીન મળી
આર્યન ખાનને
પણ જામીન મળી ગયા,
ખબર નહીં મને ક્યારે મળશે !!
- આશારામ બાપુ
aryan khanane
pan jamin mali gaya,
khabar nahi mane kyare malashe !!
- aasharam bapu
Gujarati Jokes
3 years ago