એ સુખનો ત્યાગ કરી દેવો
એ સુખનો
ત્યાગ કરી દેવો જોઈએ,
જે બીજાના દુઃખનું
કારણ બને !!
🌹💐🌻શુભ રાત્રી🌻💐🌹
e sukhano
tyag kari devo joie,
je bijana dukhanu
karan bane !!
🌹💐🌻shubh ratri🌻💐🌹
Good Night Shayari Gujarati
3 years ago
મનનું રાઝ બધાને ના બતાવી
મનનું રાઝ બધાને
ના બતાવી દેવું જોઈએ કેમ કે
મિત્ર ક્યારે શત્રુ બની જાય
કંઈ કહી ના શકાય !!
mananu raj badhane
na batavi devu joie kem ke
mitr kyare shatru bani jay
kai kahi na shakay !!
Gujarati Suvichar
3 years ago
જે પત્નીમાં સમજણ છે તે
જે પત્નીમાં
સમજણ છે તે જ સુખી છે,
બાકી વર્ષો સુધી વ્રત કરનારી પત્ની
આજે પણ દુઃખી જ છે !!
je patnima
samajan chhe te j sukhi chhe,
baki varsho sudhi vrat karanari patni
aaje pan dukhi j chhe !!
Gujarati Suvichar
3 years ago
હું તને તારી રીતે યાદ
હું તને
તારી રીતે યાદ કરું છું,
હવે હું ક્યાં કોઈ સવાલ
કરું છું !!
hu tane
tari rite yad karu chhu,
have hu ky koi saval
karu chhu !!
Narajagi Shayari Gujarati
3 years ago
PERFECT COUPLE નું PERFECT ENDING
PERFECT
COUPLE નું PERFECT
ENDING નથી
હોતું !!
perfect
couple nu perfect
ending nathi
hotu !!
Sambandh Status Gujarati
3 years ago
મેં એને કીધું કે થોડું
મેં એને કીધું કે
થોડું ચાલવાનું રાખ જાડી
થઇ ગઈ છો અને એ બીજા
સાથે ચાલી ગઈ બોલો !!
😂😂😂😂😂😂
me ene kidhu ke
thodu chalavanu rakh jadi
thai gai chho ane e bija
sathe chali gai bolo !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
જયારે તમારું WORK તમારા MOOD
જયારે તમારું
WORK તમારા MOOD
કરતા વધારે IMPORTANT બની જશે,
ત્યારે તમને SUCCESSFUL થતા
કોઈ નહીં રોકી શકે !!
jayare tamaru
work tamaramood
karata vadhare important bani jashe,
tyare tamane successful thata
koi nahi roki shake !!
Gujarati Suvichar
3 years ago
એક સવાલ પૂછવાનો હતો, દિવાળીમાં
એક સવાલ પૂછવાનો હતો,
દિવાળીમાં દીવો તો સળગાવી શકાય
ને કે એનાથી એન્ટાર્કટિકામાં
બરફ ઓગળી જશે ?
😂😂😂😂😂😂😂
ek saval puchavano hato,
diwalima divo to salagavi shakay
ne ke enathi antarcticama
baraf ogali jashe?
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
પરણેલો પુરુષ વધતી મોંઘવારી અને
પરણેલો પુરુષ
વધતી મોંઘવારી અને પોતાના
પગાર વચ્ચે થોડો તાલમેલ સાધી લે,
ત્યાં આ "લેકમે" વાળા નવી ક્રીમ
લોન્ચ કરી દે છે !!
😂😂😂😂😂😂😂
paranelo purush
vadhati monghavari ane potana
pagar vacche thodo talamel sadhi le,
tya "laecme" vala navi crem
lounch kari de chhe !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
સમયનો માર સહન કરી રહ્યા
સમયનો માર
સહન કરી રહ્યા છો,
તો ગભરાઓ નહીં તમે
નીખરી રહ્યા છો !!
samayano mar
sahan kari rahya chho,
to gabharao nahi tame
nikhari rahya chho !!
Gujarati Suvichar
3 years ago