એમ ના માનશો કે તમને
એમ ના માનશો કે
તમને કહેવાની મારામાં હિંમત
નથી અફસોસ બસ એ છે કે તમને
લાગણીની કોઈ કિંમત નથી !!
em na manasho ke
tamane kahevani marama himmat
nathi afasos bas e chhe ke tamane
laganini koi kimmat nathi !!
Narajagi Shayari Gujarati
3 years ago
એ રડીને તમારા ઘેર આવે
એ રડીને
તમારા ઘેર આવે છે,
એને ક્યારેય રડાવશો
નહીં !!
e radine
tamara gher aave chhe,
ene kyarey radavasho
nahi !!
Sambandh Status Gujarati
3 years ago
કોઈનાથી નારાજ થતા પહેલા, એકવાર
કોઈનાથી
નારાજ થતા પહેલા,
એકવાર એની મજબૂરી
વિશે વિચારી લો !!
koinathi
naraj thata pahela,
ekavar eni majaburi
vishe vichari lo !!
Narajagi Shayari Gujarati
3 years ago
મેળવી લેવાની બેચેની અને ખોઈ
મેળવી લેવાની
બેચેની અને ખોઈ દેવાનો ડર,
બસ આટલી જ હોય છે દોસ્તીથી
પ્રેમની સફર !!
melavi levani
becheni ane khoi devano dar,
bas aatali j hoy chhe dostithi
premani safar !!
Love Shayari Gujarati
3 years ago
પ્રેમ હોય કે દોસ્તી ભરોસો
પ્રેમ હોય કે
દોસ્તી ભરોસો પહેલી
જરૂરિયાત છે !!
prem hoy ke
dosti bharoso paheli
jaruriyat chhe !!
Love Shayari Gujarati
3 years ago
પૈસા નમક જેવા હોય છે
પૈસા નમક જેવા
હોય છે જે જરૂરી તો છે
જ પણ જરૂરિયાતથી વધારે હોય
તો જિંદગીનો સ્વાદ બગાડી
નાખે છે !!
paisa namak jeva
hoy chhe je jaruri to chhe
j pan jaruriyatathi vadhare hoy
to jindagino svad bagadi
nakhe chhe !!
Gujarati Suvichar
3 years ago
મળવાનો તો સવાલ જ નથી,
મળવાનો
તો સવાલ જ નથી,
હું હવે તારો ચહેરો
પણ જોવા નથી
માંગતો !!
malavano
to saval j nathi,
hu have taro chahero
pan jova nathi
magato !!
Narajagi Shayari Gujarati
3 years ago
પહેલા લાયક બનો, પ્રેમ પછી
પહેલા
લાયક બનો,
પ્રેમ પછી
કરજો !!
pahela
layak bano,
prem pachi
karajo !!
Love Shayari Gujarati
3 years ago
જે થયું એ ભલે થયું,
જે થયું
એ ભલે થયું,
ભગવાન ખુશ
રાખે એને !!
je thayu
e bhale thayu,
bhagavan khush
rakhe ene !!
Broken Heart Shayari Gujarati
3 years ago
સંબંધ મિત્રતાનો હોય કે પ્રેમનો,
સંબંધ
મિત્રતાનો હોય કે પ્રેમનો,
ત્રીજા વ્યક્તિના આગમનથી ફરક
જરૂર પડે છે !!
sambandh
mitratano hoy ke premano,
trija vyaktina agamanathi farak
jarur pade chhe !!
Sambandh Status Gujarati
3 years ago