

તું આવે ત્યારે ક્ષણો કંઈક
તું આવે ત્યારે ક્ષણો
કંઈક વજનદાર બને છે,
બાકી આખો દિવસ હું અમસ્તો
અમસ્તો હોઉં છું !!
tu aave tyare kshano
kaik vajanadar bane chhe,
baki akho divas hu amasto
amasto hou chhu !!
Romantic Shayari Gujarati
2 years ago