
મેળવી લેવાની બેચેની અને ખોઈ
મેળવી લેવાની
બેચેની અને ખોઈ દેવાનો ડર,
બસ આટલી જ હોય છે દોસ્તીથી
પ્રેમની સફર !!
melavi levani
becheni ane khoi devano dar,
bas aatali j hoy chhe dostithi
premani safar !!
Love Shayari Gujarati
2 years ago
પ્રેમ હોય કે દોસ્તી ભરોસો
પ્રેમ હોય કે
દોસ્તી ભરોસો પહેલી
જરૂરિયાત છે !!
prem hoy ke
dosti bharoso paheli
jaruriyat chhe !!
Love Shayari Gujarati
2 years ago
પૈસા નમક જેવા હોય છે
પૈસા નમક જેવા
હોય છે જે જરૂરી તો છે
જ પણ જરૂરિયાતથી વધારે હોય
તો જિંદગીનો સ્વાદ બગાડી
નાખે છે !!
paisa namak jeva
hoy chhe je jaruri to chhe
j pan jaruriyatathi vadhare hoy
to jindagino svad bagadi
nakhe chhe !!
Gujarati Suvichar
2 years ago
મળવાનો તો સવાલ જ નથી,
મળવાનો
તો સવાલ જ નથી,
હું હવે તારો ચહેરો
પણ જોવા નથી
માંગતો !!
malavano
to saval j nathi,
hu have taro chahero
pan jova nathi
magato !!
Narajagi Shayari Gujarati
2 years ago
પહેલા લાયક બનો, પ્રેમ પછી
પહેલા
લાયક બનો,
પ્રેમ પછી
કરજો !!
pahela
layak bano,
prem pachi
karajo !!
Love Shayari Gujarati
2 years ago
જે થયું એ ભલે થયું,
જે થયું
એ ભલે થયું,
ભગવાન ખુશ
રાખે એને !!
je thayu
e bhale thayu,
bhagavan khush
rakhe ene !!
Broken Heart Shayari Gujarati
2 years ago
સંબંધ મિત્રતાનો હોય કે પ્રેમનો,
સંબંધ
મિત્રતાનો હોય કે પ્રેમનો,
ત્રીજા વ્યક્તિના આગમનથી ફરક
જરૂર પડે છે !!
sambandh
mitratano hoy ke premano,
trija vyaktina agamanathi farak
jarur pade chhe !!
Sambandh Status Gujarati
2 years ago
પ્રશ્નોના જવાબ તો બહુ દૂરની
પ્રશ્નોના જવાબ
તો બહુ દૂરની વાત છે,
અમે તો એક્ઝામમાં તારીખ
પણ બાજુવાળાને પૂછીને
લખીએ છીએ !!
😂😂😂😂😂😂😂
prasnona javab
to bahu durani vat chhe,
ame to exam tarikh pan
bajuvalane puchine
lakhie chie !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
કોઈને છોડી દેવા કરતા, થોડી
કોઈને
છોડી દેવા કરતા,
થોડી રાહ જોવી
સારી !!
koine
chhodi deva karata,
thodi rah jovi
sari !!
Gujarati Suvichar
2 years ago
ફક્ત બે વસ્તુઓના કારણે માણસ
ફક્ત બે વસ્તુઓના કારણે
માણસ બધા સંબંધો ગુમાવી
દે છે એક ગેરસમજ અને બીજું
માણસનું અભિમાન !!
🌹💐🌻શુભ રાત્રી🌻💐🌹
phakt be vastuon karane
manas badha sambandho gumavi
de chhe mek gerasamaj ane biju
manasanu abhiman !!
🌹💐🌻shubh ratri🌻💐🌹
Good Night Shayari Gujarati
2 years ago