પ્રશ્નોના જવાબ તો બહુ દૂરની
પ્રશ્નોના જવાબ
તો બહુ દૂરની વાત છે,
અમે તો એક્ઝામમાં તારીખ
પણ બાજુવાળાને પૂછીને
લખીએ છીએ !!
😂😂😂😂😂😂😂
prasnona javab
to bahu durani vat chhe,
ame to exam tarikh pan
bajuvalane puchine
lakhie chie !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
કોઈને છોડી દેવા કરતા, થોડી
કોઈને
છોડી દેવા કરતા,
થોડી રાહ જોવી
સારી !!
koine
chhodi deva karata,
thodi rah jovi
sari !!
Gujarati Suvichar
3 years ago
ફક્ત બે વસ્તુઓના કારણે માણસ
ફક્ત બે વસ્તુઓના કારણે
માણસ બધા સંબંધો ગુમાવી
દે છે એક ગેરસમજ અને બીજું
માણસનું અભિમાન !!
🌹💐🌻શુભ રાત્રી🌻💐🌹
phakt be vastuon karane
manas badha sambandho gumavi
de chhe mek gerasamaj ane biju
manasanu abhiman !!
🌹💐🌻shubh ratri🌻💐🌹
Good Night Shayari Gujarati
3 years ago
એક રીસર્ચ દ્વારા ખબર પડી
એક રીસર્ચ દ્વારા
ખબર પડી છે કે પુરુષો
ત્યારે જ પોતાનું પાકીટ બદલે છે,
જયારે કોઈ નવું પાકીટ
ભેટમાં આપે છે !!
😂😂😂😂😂😂😂
ek research dvara
khabar padi chhe ke purusho
tyare j potanu pakit badale chhe,
jayare koi navu pakit
bhetama ape chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
ગુસ્સાના કારણ કરતા ગુસ્સાનું પરિણામ
ગુસ્સાના
કારણ કરતા ગુસ્સાનું
પરિણામ દુઃખદાયક
હોય છે !!
gussana
karan karata gussanu
parinam dukhadayak
hoy chhe !!
Gujarati Suvichar
3 years ago
પ્રેમમાં કોઈ શર્ત નથી હોતી,
પ્રેમમાં
કોઈ શર્ત નથી હોતી,
તો અફસોસ પણ ના
હોવો જોઈએ !!
premama
koi shart nathi hoti,
to afasos pan na
hovo joie !!
Love Shayari Gujarati
3 years ago
ઈતિહાસ સાક્ષી છે, સાહેબ કે
ઈતિહાસ સાક્ષી છે,
સાહેબ કે પરીક્ષામાં સાથે બેઠેલી
છોકરી ક્યારેય ભાઈ કહીને
નહીં બોલાવે !!
😂😂😂😂😂😂😂
itihas sakshi chhe,
saheb ke priksam sathe betheli
chhokari kyarey bhai kahine
nahi bolave !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
પ્રેમ જ જો ના હતો
પ્રેમ જ જો
ના હતો મારાથી,
તો સપના શા માટે
બતાવ્યા મને !!
prem j jo
na hato marathi,
to sapana sha mate
batavya mane !!
Broken Heart Shayari Gujarati
3 years ago
છોકરી સુંદર અને છોકરો સફળ
છોકરી સુંદર
અને છોકરો સફળ હોય,
તો માત્ર બે મીનીટમાં પ્રેમ
થઇ જાય છે !!
chhokari sundar
ane chhokaro safal hoy,
to matr be minitama prem
thai jay chhe !!
Love Shayari Gujarati
3 years ago
સમય બહુ મોટો શિકારી છે,
સમય બહુ
મોટો શિકારી છે,
જે સમય આવ્યે કોઈનો પણ
શિકાર કરી નાખે છે !!
samay bahu
moto shikari chhe,
je samay avye koino pan
shikar kari nakhe chhe !!
Gujarati Suvichar
3 years ago