
પાક્કી દોસ્તીમાં જરૂરી નથી કે
પાક્કી
દોસ્તીમાં જરૂરી નથી
કે દરરોજ વાત થવી જોઈએ,
બસ બેઈજ્જતી સમયસર
થતી રહેવી જોઈએ !!
pakki
dostima jaruri nathi
ke dararoj vat thavi joie,
bas beijjati samayasar
thati rahevi joie !!
Dosti Shayari Gujarati
2 years ago
એક વાત તો ચોક્કસ છે,
એક વાત તો ચોક્કસ છે,
જેને પ્રેમ કરતા હોઈએ એને હેરાન
કરવાની બહુ મજા આવે !!
ek vat to chokkas chhe,
jene prem karata hoie ene heran
karavani bahu maja ave !!
Romantic Shayari Gujarati
2 years ago
જે માણસ હારે છે, એ
જે માણસ હારે છે,
એ જ જીતવાનો મતલબ
જાણે છે !!
je manas hare chhe,
e j jitavano matalab
jane chhe !!
Life Quotes Gujarati
2 years ago
કહેવાય છે કે સ્ત્રીને ચાહતા
કહેવાય છે કે સ્ત્રીને
ચાહતા રહો સમજવાની જરૂર નથી,
હું કહું છું કે પુરુષને સમજી લ્યો એ
આપોઆપ તમને ચાહવા લાગશે !!
kahevay chhe ke strine
chahata raho samajavani jarur nathi,
hu kahu chhu ke purushane samaji lyo e
apoap tamane chahava lagashe !!
Romantic Shayari Gujarati
2 years ago
દોસ્ત ભલે માત્ર એક બે
દોસ્ત ભલે
માત્ર એક બે રાખજો,
પણ એવા રાખજો જે ક્યારેય
સાથ ના છોડે !!
dost bhale
matra ek be rakhajo,
pan eva rakhajo je kyarey
sath na chhode !!
Dosti Shayari Gujarati
2 years ago
વિચારેલું થાય તો વધાવી લેવું,
વિચારેલું
થાય તો વધાવી લેવું,
ના થાય તો સહજતાથી
સ્વીકારી લેવું !!
vicharelu
thay to vadhavi levu,
na thay to sahajatathi
svikari levu !!
Life Quotes Gujarati
2 years ago
Promise તો આખી દુનિયા કરે
Promise તો
આખી દુનિયા કરે છે,
હું તો Marriage કરીને
Prove કરીશ !!
promise to
akhi duniy kare chhe,
hu to marriage karine
prove karish !!
Romantic Shayari Gujarati
2 years ago
એક મેસેજ એક કોલ અને
એક મેસેજ એક
કોલ અને એક વ્યક્તિ,
તમારો મૂડ એક સેકન્ડમાં
બદલી શકે છે !!
ek message ek
call ane ek vyakti,
tamaro mood ek second ma
badali shake chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
અમુક પ્રેમ એવા પણ હોય
અમુક પ્રેમ
એવા પણ હોય છે,
જ્યાં હાથમાં હાથ ભલે
ના હોય પણ મનથી મન
બંધાયેલા રહે છે !!
amuk prem
eva pan hoy chhe,
jya hathama hath bhale
na hoy pan manathi man
bandhayel rahe chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
આ નોકરી પણ કેવા વળાંક
આ નોકરી પણ કેવા
વળાંક પર લઈને આવે છે,
પોતાના જ ઘેર જવા માટે બીજાની
પરવાનગી લેવી પડે છે !!
aa nokari pan keva
valank par laine ave chhe,
potana j gher java mate bijani
paravanagi levi pade chhe !!
Sad Shayari Gujarati
2 years ago