જેની માટે તમે દુનિયા સાથે
જેની માટે તમે દુનિયા
સાથે લડવા પણ તૈયાર હો,
એ લોકો જ તમને મરવા માટે
એકલા છોડી દે એવું પણ બને !!
jeni mate tame duniya
sathe ladava pan taiyar ho,
e loko j tamane marava mate
ekala chhodi de evu pan bane !!
Sad Shayari Gujarati
4 years ago
તું એટલે એક એવી વ્યક્તિ,
તું એટલે
એક એવી વ્યક્તિ,
જેની રાહ જોવામાં પણ
મને મજા આવે છે !!
tu etale
ek evi vyakti,
jeni rah jovama pan
mane maja ave chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
હું હંમેશા તારી રાહ જોઇશ,
હું હંમેશા
તારી રાહ જોઇશ,
કેમ કે મને તારા સિવાય
બીજું કોઈ જોઈતું જ નથી !!
hu hammesha
tari rah joish,
kem ke mane tara sivay
biju koi joitu j nathi !!
Romantic Shayari Gujarati
4 years ago
જરૂરી નથી કે નજીક રહીને
જરૂરી નથી કે
નજીક રહીને જ પ્રેમ થાય,
ક્યારેક દુર થઈને પણ Feel
થાય કે આના વગર તો
નહીં રહી શકાય !!
jaruri nathi ke
najik rahine j prem thay,
kyarek dur thaine pan feel
thay ke aana vagar to
nahi rahi shakay !!
Romantic Shayari Gujarati
4 years ago
સિંહ સાથે રહેશો તો જિંદગીમાં
સિંહ સાથે રહેશો તો જિંદગીમાં
તમને સંઘર્ષ કરતા શીખવાડશે,
પણ કોઈ ગધેડા સાથે રહેશો તો મુશ્કેલી
સામે ઝુકતા શીખવાડશે !!
sinh sathe rahesho to jindgima
tamane sngharsh karata shikhavadashe,
pan koi gadheda sathe rahesho to muskeli
same jhukata shikhavadashe !!
Gujarati Suvichar
4 years ago
કોઈને સાચે જ પોતાના બનાવવા
કોઈને સાચે જ પોતાના
બનાવવા હોય ને સાહેબ,
તો એને સમજવાનો પ્રયત્ન કરો
પારખવાનો નહીં !!
koine sache j potana
banavava hoy ne saheb,
to ene samjavano prayatn karo
parakhavano nahi !!
Sambandh Status Gujarati
4 years ago
મારે તમારા દિલમાં રહેવું છે,
મારે તમારા
દિલમાં રહેવું છે,
તમારે આ બાબતમાં
શું કહેવું છે !!
mare tamara
dilama rahevu chhe,
tamare aa babatam
shun kahevu chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
જે લોકો રાતની ઊંઘ અને
જે લોકો રાતની
ઊંઘ અને સુકુન છોડે છે,
એ લોકો જ એક દિવસ
ઈતિહાસ રચે છે !!
🌹💐🌻શુભ રાત્રી🌻💐🌹
je loko ratani ungh
ane sukun chhode chhe,
e loko j ek divas itihas
rache chhe !!
🌹💐🌻shubh ratri🌻💐🌹
Good Night Shayari Gujarati
4 years ago
મેં વિચાર્યું હતું કે હું
મેં વિચાર્યું હતું કે હું
પણ એનો મેસેજ ઇગ્નોર કરીશ,
પણ એણે મને મેસેજ
જ ના કર્યો !!
😂😂😂😂😂😂😂
me vicharyu hatu ke hu
pan eno message ignore karish,
pan ene mane message
j na karyo !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
જે લોકો સવારે વહેલા ઉઠે
જે લોકો સવારે વહેલા
ઉઠે છે એની સાથે પ્રેમ ના કરો,
જે સવારની ઊંઘને પ્રેમ નથી કરતા
એ તમને શું પ્રેમ કરશે !!
😂😂😂😂😂😂😂
je loko savare vahela
uthe chhe eni sathe prem na karo,
je savarani unghane prem nathi karata
e tamane shu prem karashe !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
