પૈસા અને બાપ બંને પરથી
પૈસા અને બાપ
બંને પરથી વિશ્વાસ ઉઠી
ગયો હો સાહેબ !!
😂😂😂આર્યન ખાન😂😂😂
paisa ane bap
bane parathi vishvas uthi
gayo ho saheb !!
😂😂😂aryan khan😂😂😂
Gujarati Jokes
4 years ago
એક મીઠું ને મજેદાર સત્ય,
એક મીઠું ને મજેદાર સત્ય,
જલેબીને ફીમેલ ડીશ કહેવામાં આવે છે,
કેમ કે એ તૂટી જશે પણ ક્યારેય
સીધી નહીં થાય !!
😂😂😂😂😂😂😂
ek mithu ne majedar saty,
jalebine female dish kahevama aave chhe,
kem ke e tuti jashe pan kyarey
sidhi nahi thay !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
દારૂ તો એમ જ બદનામ
દારૂ તો એમ
જ બદનામ છે સાહેબ,
બાકી સાચો નશો તો
મોબાઈલમાં આવે છે !!
😂😂😂😂😂😂😂
daru to em j
badanam chhe saheb baki
sacho nasho to mobile ma
ave chhe !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
ક્યારેક સામે ચાલીને યાદ કરી
ક્યારેક સામે
ચાલીને યાદ કરી લેજો,
ઘણા સંબંધો અટકી ગયા છે
કે શરૂઆત કોણ કરે !!
🌹💐🌻શુભ રાત્રી🌻💐🌹
kyarek same
chaline yad kari lejo,
ghana sambandho ataki gaya
chhe ke sharuat kon kare !!
🌹💐🌻shubh ratri🌻💐🌹
Good Night Shayari Gujarati
4 years ago
ખબર નહીં હું શું કામ
ખબર નહીં હું
શું કામ એ વ્યક્તિની ચિંતા
કરું છું જેને મારી કંઈ
જ પડી નથી !!
khabar nahi hu
shn kam e vyaktini chinta
karu chhu jene mari kai
j padi nathi !!
Narajagi Shayari Gujarati
4 years ago
લોકોને હક માંગતા આવડે છે
લોકોને હક
માંગતા આવડે છે સંબંધો
નિભાવતા નહીં !!
lokone hak magata
aavade chhe sambandho
nibhavata nahi !!
Sambandh Status Gujarati
4 years ago
પોતપોતાના એરિયામાં જ પ્રેમ કરજો
પોતપોતાના
એરિયામાં જ પ્રેમ કરજો પેટ્રોલ
હવે ૧૦૦ રૂપિયાની ઉપર
થઇ ગયું છે !!
😂😂😂😂😂😂😂
potapotana
eriyama j prem karajo petrol
have 100 rupiyani upar
thai gayu chhe !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
પ્રેમમાં પાસે આવવું બહુ સહેલું
પ્રેમમાં પાસે
આવવું બહુ સહેલું છે,
બસ પાસ થવું અઘરું
છે સાહેબ !!
prem ma pase
avavu bahu sahelu chhe,
bas pass thavu agharu
chhe saheb !!
Love Shayari Gujarati
4 years ago
જે 30 રૂપિયાની પાણીપુરી ખવડાવવા
જે 30 રૂપિયાની પાણીપુરી
ખવડાવવા છતાં મારી ના થઇ,
એને 300 રૂપિયાનો પીઝા ખવડાવવાનું
રિસ્ક હું ના લઇ શકું હો સાહેબ !!
😂😂😂😂😂😂
je 30 rupiyani panipuri
khavadava chata mari na thai,
ene 300 rupiyano pizza khavadvanu
risk hu na lai shaku ho saheb !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
સંબંધ તોડવાતો ના જોઈએ પણ
સંબંધ તોડવાતો
ના જોઈએ પણ જ્યાં તમારું
સ્વમાન ઘવાય ત્યાં રાખવા
પણ ના જોઈએ !!
sabandh todvato
na joie pan jya tamaru
svaman ghavay tya rakhav
pan na joie !!
Sambandh Status Gujarati
4 years ago
