જિંદગીમાં એક વાંક સિવાય, બીજું
જિંદગીમાં
એક વાંક સિવાય,
બીજું કશું જ મારું
નથી હોતું !!
jindgima
ek vank sivay,
biju kashu j maru nathi hotu !!
Narajagi Shayari Gujarati
4 years ago
એકતરફી પ્રેમની પણ કેવી અજબ
એકતરફી પ્રેમની
પણ કેવી અજબ કહાની હોય છે,
એક તરફ કાચનું દિલ તો સામે
પથ્થર હોય છે !!
ekatarafi premani
pan kevi ajab kahani hoy chhe,
ek taraf kachanu dil to same
paththar hoy chhe !!
Broken Heart Shayari Gujarati
4 years ago
આસમાન ચૂમવાનું લક્ષ્ય હોય, તો
આસમાન
ચૂમવાનું લક્ષ્ય હોય,
તો મહેનતનું કદ આસમાનથી
પણ વધારવું પડશે સાહેબ !!
aasaman
cumavanu lakshy hoy,
to mahenatanu kad asamanathi
pan vadharavu padashe saheb !!
Gujarati Suvichar
4 years ago
જે માણસ પોતાની પત્ની સામે
જે માણસ પોતાની પત્ની
સામે મોઢું નથી ખોલી શકતા,
એ રાત્રે જોર જોરથી નસકોરા
બોલાવીને બદલો લે છે !!
😂😂😂😂😂😂😂
je manas potani patni
same modhu nathi kholi shakata,
e ratre jor jorathi nasakora
bolavine badalo le chhe !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
કોઈપણ કાર્યની શરૂઆત કરો, તો
કોઈપણ
કાર્યની શરૂઆત કરો,
તો એના અંત પર જ આરામ કરો નહીં
તો કાર્ય તમારો અંત કરી દેશે !!
koipan
karyani sharuat karo,
to en ant par j aaram karo nahi
to kary tamaro ant kari deshe !!
Gujarati Suvichar
4 years ago
હું બાઠકી નથી હો સાહેબ,
હું બાઠકી
નથી હો સાહેબ,
બસ મારી હાઈટ
બહુ ક્યુટ છે !!
😂😂😂😂😂😂
hu bathaki
nathi ho saheb,
bas mari hight bahu
cute chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
ખબર નહીં શું ભેળવે છે
ખબર નહીં શું
ભેળવે છે મમ્મી લોટમાં,
ઘર જેવી રોટલી પૂરી દુનિયામાં
નથી મળતી !!
khabar nahi shu
bhelave chhe mummy lotama,
ghar jevi rotali puri duniyama
nathi malati !!
Sambandh Status Gujarati
4 years ago
નારાજ તો બહુ છું તારાથી,
નારાજ તો બહુ છું તારાથી,
પણ કસમથી બીજા સામે ક્યારેય
મેં તારી શિકાયત નથી કરી !!
naraj to bahu chhu
tarathi pan kasamathi bija
same kyarey me tari shikayat
nathi kari !!
Narajagi Shayari Gujarati
4 years ago
પ્રેમ જેટલીવાર કરવો હોય એટલીવાર
પ્રેમ જેટલીવાર
કરવો હોય એટલીવાર કરજો,
બસ શરત એટલી છે કે એક જ
વ્યક્તિને કરજો !!
prem jetalivar
karavo hoy etalivar karajo,
bas sharat etali chhe ke ek j
vyaktine karajo !!
Love Shayari Gujarati
4 years ago
અમુક વખતે શબ્દો ખૂટી જાય,
અમુક વખતે
શબ્દો ખૂટી જાય,
ત્યારે નાછૂટકે ગાળો
આપવી પડે છે !!
😂😂😂😂😂😂😂
amuk vakhate
shabdo khuti jay,
tyare nachutake galo
aapavi pade chhe !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
