હું ગર્લફ્રેન્ડ એટલે નથી બનાવતો
હું ગર્લફ્રેન્ડ એટલે નથી
બનાવતો કેમ કે મને ખબર છે,
મારા ઘરવાળા એને નાગરિકતા
નહીં આપે !!
😂😂😂😂😂😂
hu girlfriend etale nathi
banavato kem ke mane khabar chhe,
mara gharavala ene nagarikata
nahi aape !!
😂😂😂😂😂😂
Narajagi Shayari Gujarati
4 years ago
રાતોની ઊંઘ હરામ છે, સાચે
રાતોની
ઊંઘ હરામ છે,
સાચે જ પ્રેમ બહુ
ખરાબ છે !!
ratoni
ungh haram chhe,
sache j prem bahu
kharab chhe !!
Broken Heart Shayari Gujarati
4 years ago
પ્રસન્નતા આત્માનું અમૃત છે, અને
પ્રસન્નતા
આત્માનું અમૃત છે,
અને ગમગીની આત્માનું ઝેર !!
prasannata
aatmanu amr̥ut chhe,
ane gamagini aatmanu jher !!
Gujarati Suvichar
4 years ago
મારી અને એની વચ્ચે કંઈક
મારી અને એની
વચ્ચે કંઈક એવો સંબંધ છે,
નથી પ્રેમ થતો કે નથી
નફરત થતી !!
mari ane eni vacche
kaik evo sambandh chhe,
nathi prem thato ke nathi
nafarat thati !!
Love Shayari Gujarati
4 years ago
કદાચ એક સમયે તમે રાધા
કદાચ એક સમયે
તમે રાધા કૃષ્ણ જેવો પ્રેમ કરી શકશો,
પણ એમના જેવું બલિદાન ક્યારેય
નહીં આપી શકો !!
kadach ek samaye tame
radha kr̥shn jevo prem kari shakasho,
pan emana jevu balidan kyarey
nahi aapi shako !!
Love Shayari Gujarati
4 years ago
સંબંધ કરતા આંસુનો ભાર વધી
સંબંધ કરતા
આંસુનો ભાર વધી જાય,
ત્યારે એ સંબંધ મૂકી
દેવો જોઈએ !!
sambandh karata
aansuno bhar vadhi jay,
tyare e sambandh muki
devo joie !!
Sambandh Status Gujarati
4 years ago
સંબંધ સાચવવાના બે જ ઉપાય
સંબંધ સાચવવાના
બે જ ઉપાય છે ક્યારેક માની જવું ને
ક્યારેક મનાવી લેવું !!
sabandh sachavana
be j upay chhe kyarek mani javu ne
kyarek manavi levu !!
Sambandh Status Gujarati
4 years ago
કારણ વગર નારાજ થતા લોકોને,
કારણ વગર
નારાજ થતા લોકોને,
મનાવવા કરતા ભાડમાં
જવા દેવા જોઈએ !!
karan vagar
naraj thata lokone,
manavava karata bhadama
java deva joie !!
Narajagi Shayari Gujarati
4 years ago
આખા દેશમાં માળિયા સાફ કરવાની
આખા દેશમાં માળિયા સાફ
કરવાની પ્રક્રિયા શરુ થઇ ગઈ છે,
બહુ જરૂરી કામ હોય તો જ ઘેર
રહેવું બાકી છટકી જવું !!
😂😂😂😂😂😂
aakha deshama maliya saf
karavani prakriy sharu thai gai chhe,
bahu jaruri kam hoy to j gher
rahevu baki chataki javu !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
કોઈ સિંગલ નથી હોતું, બધાયને
કોઈ સિંગલ નથી હોતું,
બધાયને ક્યાંક ને ક્યાંક નાના મોટા
લંગરીયા હોય જ છે સાહેબ !!
😂😂😂😂😂😂
koi single nathi hotu,
badhayane kyank ne kyank
nana mota langariy hoy
j chhe saheb !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
