Shala Rojmel
હવે લાગે છે કે મારી

હવે લાગે છે કે મારી મુશ્કેલીઓને,
એની ઔકાત બતાવવાનો
સમય આવી ગયો છે !!

have lage chhe ke mari muskelione,
eni aukat batavavano
samay avi gayo chhe !!

લડવું હોય તો આવી જાજે

લડવું હોય તો આવી જાજે મેદાનમાં,
અને હા... તલવાર પણ તારી જ હશે
અને ટુકડા પણ તારા જ થશે !!
😡😡😡😡😡😡😡😡

ladavu hoy to avi jaje medanam,
ane h... talavar pan tari j hashe
ane tukad pan tar j thashe !!
😡😡😡😡😡😡😡😡

તમે દરિયાની શું વાત કરો

તમે દરિયાની
શું વાત કરો છો સાહેબ,
લોકો તો અમારી આંખોમાં
ડૂબી જાય છે !!

tame dariyani
shun vat karo chho saheb,
loko to amari ankhom
dubi jay chhe !!

તારો એટીટ્યુડ મને ના બતાવ,

તારો એટીટ્યુડ મને ના બતાવ,
મારું બ્લોક લીસ્ટ તારા ફ્રેન્ડ
લીસ્ટથી મોટું છે !!

taro etityud mane na batav,
maru blok list tar phrend
listathi motu chhe !!

ધીમો પડી ગયો છું એ

ધીમો પડી
ગયો છું એ વાત ચોક્કસ છે,
પણ ઉભો નહીં રહું એ પણ નક્કી છે.

dhimo padi
gayo chhu e vat chokkas chhe,
pan ubho nahi rahu e pan nakki chhe.

મારીશ દસ અને ગણીશ એક,

મારીશ દસ અને ગણીશ એક,
વિશ્વાસ ના આવતો હોય તો આવી
જા એકવાર મેદાનમાં !!

marish das ane ganish ek,
vishvas na avato hoy to avi
j ekavar medanam !!

એક દિવસ એવો જરૂર આવશે

એક દિવસ એવો
જરૂર આવશે સાહેબ,
ઘડિયાળ તમારી હશે, અને
ટાઈમ અમારો હશે !!
😎😎😎😎😎😎😎

ek divas evo
jarur avashe saheb,
ghadiyal tamari hashe, ane
taim amaro hashe !!
😎😎😎😎😎😎😎

નમી જઈએ અમે ઓકાતથી વધારે,

નમી જઈએ
અમે ઓકાતથી વધારે,
સ્નેહ આપે જો કોઈ તાકાતથી વધારે !!

nami jaie
ame okatathi vadhare,
sneh ape jo koi takatathi vadhare !!

ઈચ્છા તો મને પણ ઘણી

ઈચ્છા તો
મને પણ ઘણી છે તને
મોબાઈલ નંબર આપવાની,
પણ તું માંગે તો આપું ને !!

iccha to
mane pan ghani chhe tane
mobail nambar apavani,
pan tu mange to apu ne !!

મારા એકલા રહેવાનું કારણ એ

મારા એકલા
રહેવાનું કારણ એ પણ છે,
કે મને ખોટા લોકો સાથે
રહેવું ફાવતું નથી !!

mara ekala
rahevanu karan e pan chhe,
ke mane khot loko sathe
rahevu favatu nathi !!

search

About

Gujarati Shayari

We have 27391 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.