મુછ તો અમારી શાન છે
મુછ તો
અમારી શાન છે સાહેબ,
એના માટે વેતરી નાખશું
અને વેતરાઈ પણ જઈશું !!
much to
amari shan chhe saheb,
en mate vetari nakhashun
ane vetarai pan jaishun !!
Attitude Shayari Gujarati
3 years ago
અનુભવ કંઈ ઓછા નથી, ભલે
અનુભવ
કંઈ ઓછા નથી,
ભલે ઉંમરે અમે મોટા નથી !!
anubhav
kai och nathi,
bhale ummare ame mot nathi !!
Attitude Shayari Gujarati
3 years ago
ઘરથી ગગન સુધીનું અંતર માપીને
ઘરથી ગગન સુધીનું
અંતર માપીને આવ્યો છું,
હું પણ ઘણા ચગેલાને કાપીને
આવ્યો છું !!
gharathi gagan sudhinu
antar mapine avyo chhu,
hu pan ghan chagelane kapine
avyo chhu !!
Attitude Shayari Gujarati
3 years ago
મને કોઇથી પ્રેમ જ નથી
મને કોઇથી પ્રેમ જ નથી થતો,
હું ખુદ જ આટલી #Cute છું એટલે
મને ખુદથી જ પ્રેમ છે સાહેબ !!
mane koithi prem j nathi thato,
hu khud j atali#cute chhu etale
mane khudathi j prem chhe saheb !!
Attitude Shayari Gujarati
3 years ago
જયારે તમારી પાછળ લોકો વાતો
જયારે તમારી પાછળ
લોકો વાતો કરતા થાયને,
ત્યારે સમજી લેજોકે માર્કેટમાં સિક્કા
આપણા નામના ઉછળે છે !!
😎😎😎😎😎😎😎
jayare tamari pachal
loko vato karat thayane,
tyare samaji lejoke marketam sikk
apan naman uchale chhe !!
😎😎😎😎😎😎😎
Attitude Shayari Gujarati
3 years ago
નાની ઉંમરમાં અનુભવ જાજા લઇ
નાની ઉંમરમાં
અનુભવ જાજા લઇ બેઠો છું,
ખબર નહિ જીવનમાં હું
ક્યા જઈ બેઠો છું !!
nani ummaram
anubhav jaj lai betho chhu,
khabar nahi jivanam hu
ky jai betho chhu !!
Attitude Shayari Gujarati
3 years ago
ઉમર નાની છે વાલા, બાકી
ઉમર નાની છે વાલા,
બાકી નામ તો બજારમાં
ગુંજતું કરી દીધું છે.
umar nani chhe val,
baki nam to bajaram
gunjatu kari didhu chhe.
Attitude Shayari Gujarati
3 years ago
તારા ઘરમાં સોનાના નળ ભલે
તારા ઘરમાં
સોનાના નળ ભલે હોય,
મારા ઘરના માટલામાં પાણી
ભરી શકે તો જ આવજે !!
tar gharam
sonan nal bhale hoy,
mar gharan matalam pani
bhari shake to j avaje !!
Attitude Shayari Gujarati
3 years ago
મારા જેવું કોઈ મળે તો
મારા જેવું
કોઈ મળે તો મને કહેજો,
હું ખુદ આવીશ એને
સલામ કરવા !!
mar jevu
koi male to mane kahejo,
hu khud avish ene
salam karav !!
Attitude Shayari Gujarati
3 years ago
ના કરો મારાથી પ્રેમ, આગ
ના કરો મારાથી પ્રેમ,
આગ છું હું રાખ
થઇ જશો તમે !!
na karo marathi prem,
ag chhu hu rakh
thai jasho tame !!
Attitude Shayari Gujarati
3 years ago
