વીધી સાથે વેર ના થાય
વીધી સાથે વેર ના થાય
ને જીવન આખું ઝેર ના થાય,
મારું બોલેલું છાપેલો કાગળ છે
એમાં ફેરફાર ના થાય !!
vidhi sathe ver na thay
ne jivan akhu jher na thay,
maru bolelu chapelo kagal chhe
em ferafar na thay !!
Attitude Shayari Gujarati
2 years ago