લોકો સાચી કરી કે ખોટી
લોકો સાચી
કરી કે ખોટી કરે,
પણ વાત તો અમારી
જ કરે છે ને !!
loko sachi
kari ke khoti kare,
pan vat to amari
j kare chhe ne !!
Attitude Shayari Gujarati
3 years ago
તું મારી ચિંતા છોડી તારું
તું મારી ચિંતા
છોડી તારું કરજે હો વાલા,
મારી લાજ રાખવાવાળો મારો
મહાદેવ બેઠો છે !!
tu mari chinta
chhodi taru karaje ho vala,
mari laj rakhavavalo maro
mahadev betho chhe !!
Attitude Shayari Gujarati
3 years ago
ઝુપડીમાં રાજ કરવું મને ગમશે
ઝુપડીમાં રાજ
કરવું મને ગમશે સાહેબ,
પણ મહેલોની ગુલામી કરવી
મને નહીં પરવડે !!
jhupadim raj
karavu mane gamashe saheb,
pan maheloni gulami karavi
mane nahi paravade !!
Attitude Shayari Gujarati
3 years ago
મને પસંદ નથી એ પક્ષીઓ
મને પસંદ નથી એ
પક્ષીઓ સાથે દોસ્તી રાખવાનું,
જેને હર કોઈ સાથે ઉડવાનો શોખ હોય !!
mane pasand nathi e
pakshio sathe dosti rakhavanu,
jene har koi sathe udavano shokh hoy !!
Attitude Shayari Gujarati
3 years ago
અમે તો એ તળાવ જેવા
અમે તો એ
તળાવ જેવા છીએ સાહેબ,
જ્યાં સિંહ પણ આવે તો ઝૂકીને
પાણી પીને જાય છે !!
ame to e
talav jev chie saheb,
jy sinh pan ave to jhukine
pani pine jay chhe !!
Attitude Shayari Gujarati
3 years ago
I am Very Sensitive Girl
I am Very Sensitive Girl Yaar,
વધારે ગુસ્સો આવે ત્યારે લડવા-ઝગડવાની
જગ્યાએ રડવા બેસી જાઉં છું !!
😊😊😊😊😊😊
i am very sensitive girl yaar,
vadhare gusso ave tyare ladav-zagadavani
jagyae radav besi jau chhu !!
😊😊😊😊😊😊
Attitude Shayari Gujarati
3 years ago
મનને મનાવે એને બાયલો કેવાય,
મનને મનાવે
એને બાયલો કેવાય,
બાકી મર્દ તો મનનું ધાર્યું જ કરે !!
😎😎😎😎😎😎😎😎
manane manave
ene bayalo kevay,
baki mard to mananu dharyu j kare !!
😎😎😎😎😎😎😎😎
Attitude Shayari Gujarati
3 years ago
ઓય તારી ઔકાત જ નથી,
ઓય તારી
ઔકાત જ નથી,
મારા દિલમાં ફરીથી રહેવા માટે !!
oy tari
aukat j nathi,
mar dilam farithi rahev mate !!
Attitude Shayari Gujarati
3 years ago
અમે કોઈને જોઇને ખુશ નથી
અમે કોઈને
જોઇને ખુશ નથી થતા,
કેમ કે અમે પોતે જ મોજીલા છીએ !!
ame koine
joine khush nathi that,
kem ke ame pote j mojil chie !!
Attitude Shayari Gujarati
3 years ago
હું કોઈનું દિલ નથી તોડતી,
હું કોઈનું
દિલ નથી તોડતી,
સીધું મોઢું જ તોડી નાખું છું !!
hu koinu
dil nathi todati,
sidhu modhu j todi nakhu chhu !!
Attitude Shayari Gujarati
3 years ago
