જીવનમાં જે આપણને ખરેખર જોઈતું
જીવનમાં જે
આપણને ખરેખર જોઈતું હોય,
એ ક્યારેય આસાનીથી મળતું નથી
પછી એ વસ્તુ હોય કે વ્યક્તિ !!
jivanama je
apanane kharekhar joitu hoy,
e kyarey asanithi malatu nathi
pachhi e vastu hoy ke vyakti !!
Life Quotes Gujarati
4 years ago
જિંદગીભર સાથ દેવા તૈયાર છું,
જિંદગીભર
સાથ દેવા તૈયાર છું,
જો તું હા પાડે તો !!
jindagibhar
sath deva taiyar chhu,
jo tu ha pade to !!
Romantic Shayari Gujarati
4 years ago
આ પ્રેમ પણ કેટલો કમાલ
આ પ્રેમ પણ
કેટલો કમાલ હોય છે,
જેમાં બે શરીર લગ્ન કર્યા વગર પણ
રિલેશનશિપમાં રહેતા હોય છે !!
a prem pan
ketalo kamal hoy chhe,
jema be sharir lagn karya vagar pan
relationship ma raheta hoy chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
જેને સમજવું જ નથી એને
જેને સમજવું જ નથી
એને ગ્રંથો પણ નહીં સમજાય,
અને જેને સમજવું છે તે મૌન
પણ સમજી જશે !!
jene samajavu j nathi
ene grantho pan nahi samajay,
ane jene samajavu chhe te maun
pan samaji jashe !!
Life Quotes Gujarati
4 years ago
જયારે કોઈની CARE વધી જાય,
જયારે કોઈની
CARE વધી જાય,
તો એ LOVE ને પણ BEAT
કરી જાય છે !!
jayare koini
care vadhi jay,
to e love ne pan beat
kari jay chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
કહેવું તો ઘણું છે તને,
કહેવું
તો ઘણું છે તને,
બસ તારા પૂછવાની
રાહ છે !!
kahevu
to ghanu chhe tane,
bas tara puchhavani
rah chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
હાથમાં ભલે પાનાઓ નથી તો
હાથમાં ભલે
પાનાઓ નથી તો શું થયું,
જુગાર તો લોકોના મગજમાં
રમાતો હોય છે !!
hathama bhale
panao nathi to shun thayu,
jugar to lokon magajama
ramato hoy chhe !!
Life Quotes Gujarati
4 years ago
રાધા જેવી એ હતી ને
રાધા જેવી એ હતી ને
કાન્હા જેવો મારો પ્રેમ હતો,
ચાહત બહુ હતી પણ મળવાનું
કિસ્મતમાં નહોતું !!
radha jevi e hati ne
kanha jevo maro prem hato,
chahat bahu hati pan malavanu
kismatama nahotu !!
Breakup Shayari Gujarati
4 years ago
ભલે એક પણ ફોટામાં તું
ભલે એક પણ
ફોટામાં તું મારી સાથે નથી,
પણ મારા દરેક વિચારમાં
તું મારી સાથે છે !!
bhale ek pan
fotama tu mari sathe nathi,
pan mara darek vicharama
tu mari sathe chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
બોલાયેલા શબ્દોનો જ પછતાવો થાય
બોલાયેલા શબ્દોનો જ
પછતાવો થાય એવું જરૂરી નથી,
ક્યારેક ટાણે ન બોલી શકાયેલ શબ્દનો
પછતાવો પણ આખી જિંદગી રહે છે !!
bolayela shabdono j
pachhatavo thay evu jaruri nathi,
kyarek tane na boli shakayela shabdano
pachhatavo pan akhi jindagi rahe chhe !!
Life Quotes Gujarati
4 years ago
