જેને સમજવું જ નથી એને
જેને સમજવું જ નથી
એને ગ્રંથો પણ નહીં સમજાય,
અને જેને સમજવું છે તે મૌન
પણ સમજી જશે !!
jene samajavu j nathi
ene grantho pan nahi samajay,
ane jene samajavu chhe te maun
pan samaji jashe !!
Life Quotes Gujarati
2 years ago