Shala Rojmel
TRUST અને RESPECT વગર પ્રેમ

TRUST
અને RESPECT
વગર પ્રેમ અધુરો છે !!

trust
ane respect
vagar prem adhuro chhe !!

8 દિવસમાં બ્રેકઅપ થતા આ

8 દિવસમાં
બ્રેકઅપ થતા આ જમાનામાં,
મારે 80 વર્ષ સુધી તને
પ્રેમ કરવો છે !!

8 divasama
breakup thata jamanama,
mare 80 varsh sudhi tane
prem karavo chhe !!

દોસ્ત હંમેશા એવા રાખો, જે

દોસ્ત
હંમેશા એવા રાખો,
જે સ્વાર્થ વગર સાથ આપે !!

dost
hammesha eva rakho,
je svarth vagar sath ape !!

જો તમે એને સાચો પ્રેમ

જો તમે એને
સાચો પ્રેમ કરો છો,
તો ક્યારેય એને રડવા ના દેતા !!

jo tame ene
sacho prem karo chho,
to kyarey ene radava na deta !!

હે ભગવાન મારી લાઈફમાં પણ

હે ભગવાન મારી લાઈફમાં
પણ કોઈ એવી વ્યક્તિને મોકલો,
જે મને મેળવીને પોતાને
લકી સમજે !!

he bhagavan mari life ma
pan koi evi vyaktine mokalo,
je mane melavine potane
lucky samaje !!

કોઈ એવા માટે ના જાગો,

કોઈ એવા
માટે ના જાગો,
જે કોઈ બીજા માટે
જાગતા હોય !!

koi eva
mate na jago,
je koi bija mate
jagata hoy !!

Life Quotes Gujarati

4 years ago

કુવાનું પાણી પીને લોકો સો

કુવાનું પાણી પીને
લોકો સો વર્ષ જીવી ગયા,
અને આજે લોકો પ્લાસ્ટિકની બોટલમાં
સ્વચ્છ પાણી શોધે છે !!

kuvanu pani pine
loko so varsh jivi gaya,
ane aaje loko plastic ni bottle ma
svachchh pani shodhe chhe !!

Life Quotes Gujarati

4 years ago

આ તો પ્રતીક્ષા જ બંનેની

આ તો પ્રતીક્ષા જ
બંનેની પરીક્ષા લેતી હતી,
બાકી તો ગોકુળ અને મથુરા વચ્ચે
એક જ નદી વહેતી હતી !!

aa to pratiksh j
banneni pariksha leti hati,
baki to gokul ane mathur vachche
ek j nadi vaheti hati !!

સુખી થવા માટે ત્રણ વસ્તુ

સુખી થવા માટે
ત્રણ વસ્તુ યાદ રાખવી,
રડવું નહીં, લડવું નહીં અને
કોઈને નડવું નહીં !!

sukhi thava mate
tran vastu yad rakhavi,
radavu nahi, ladavu nahi ane
koine nadavu nahi !!

Life Quotes Gujarati

4 years ago

સતત અને એકધારું વરસવું પડે,

સતત અને
એકધારું વરસવું પડે,
આમ નાના નાના ઝાપટે
પ્રેમ ના થાય !!

satat ane
ekadharu varasavu pade,
aam nana nana zapate
prem na thay !!

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.