તારા સિવાય બીજાના કેમ થઇ
તારા સિવાય
બીજાના કેમ થઇ જઈએ,
તું જ વિચાર તારા જેવું બીજું છે
કોઈ આ દુનિયામાં !!
tara sivay
bijana kem thai jaie,
tu j vichar tara jevu biju chhe
koi aa duniyama !!
Romantic Shayari Gujarati
4 years ago
હાથ પકડીને લઇ જશે તો
હાથ પકડીને લઇ
જશે તો પણ પાછો ફરીશ,
તારા સાથ વગર સ્વર્ગ પણ
મને મંજુર નથી !!
hath pakadine lai
jashe to pan pachho farish,
tara sath vagar svarg pan
mane manjur nathi !!
Romantic Shayari Gujarati
4 years ago
બધું જ UPDATE થતા જોયું
બધું જ UPDATE
થતા જોયું છે આ દાયકામાં,
બસ એક માણસાઈને જ
ઘટતા જોઈ છે !!
badhu j update
thata joyu chhe aa dayakama,
bas ek manasaine j
ghatata joi chhe !!
Sad Shayari Gujarati
4 years ago
અમુક વ્યસન હાનિકારક નથી હોતા,
અમુક વ્યસન
હાનિકારક નથી હોતા,
જેમ કે મારા માટે તું !!
amuk vyasan
hanikarak nathi hota,
jem ke mara mate tu !!
Romantic Shayari Gujarati
4 years ago
મને તો બસ તારું થવું
મને તો
બસ તારું થવું છે,
અને એ પણ હંમેશા માટે !!
mane to
bas taru thavu chhe,
ane e pan hammesh mate !!
Romantic Shayari Gujarati
4 years ago
હું તો બધાને વટથી કહીશ,
હું તો બધાને વટથી કહીશ,
કે આ તો મારી જાન છે !!
hu to badhane vatathi kahish,
ke aa to mari jan chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
જો કોઈ વ્યક્તિથી તમને સાચો
જો કોઈ વ્યક્તિથી
તમને સાચો પ્રેમ થઇ જાય,
તો એ વ્યક્તિ તમને ગમે તેટલું
HURT કરે કે IGNORE કરે છતાં
એ વ્યક્તિ તમને ગમશે !!
jo koi vyaktithi
tamane sacho prem thai jay,
to e vyakti tamane game tetalu
hurt kare ke ignore kare chhata
e vyakti tamane gamashe !!
Romantic Shayari Gujarati
4 years ago
ઘણા દુઃખ એવા હોય, જે
ઘણા
દુઃખ એવા હોય,
જે દેખાય ઓછા અને
દુખે વધારે !!
ghana
dukh eva hoy,
je dekhay ochha ane
dukhe vadhare !!
Sad Shayari Gujarati
4 years ago
કોઈ દુધે ધોયેલા નથી સાહેબ,
કોઈ દુધે
ધોયેલા નથી સાહેબ,
બધા ગરજ હોય ત્યારે
જ પગે પડે છે !!
koi dudhe
dhoyela nathi saheb,
badha garaj hoy tyare
j page pade chhe !!
Sad Shayari Gujarati
4 years ago
જીવનમાં ક્યારેય હાર ના માનવી,
જીવનમાં
ક્યારેય હાર ના માનવી,
છેલ્લા શ્વાસ સુધી લડી
લેવું જોઈએ !!
jivanam
kyarey har na manavi,
chhella shvas sudhi ladi
levu joie !!
Life Quotes Gujarati
4 years ago
