Shala Rojmel
સાચો પ્રેમ એટલે 16 હજાર

સાચો પ્રેમ એટલે
16 હજાર રાણીઓ હોવા છતાં,
શ્યામ એક રાધા માટે તરસે !!

sacho prem etale
16 hajar ranio hova chhata,
shyam ek radha mate tarase !!

ના કરો મેસેજ જો એ

ના કરો મેસેજ જો
એ તમને ઇગ્નોર કરતા હોય,
એમના ઈગો કરતા આપણી સેલ્ફ
રીસ્પેક્ટ મહત્વની છે !!

na karo message jo
e tamane ignore karata hoy,
emana ego karata apani self
respect mahatvani chhe !!

Life Quotes Gujarati

3 years ago

એ લોકો માટે રડવાનું બંધ

એ લોકો માટે
રડવાનું બંધ કરી દો,
જે તમને રડતા જોઇને
હસતા હોય !!

e loko mate
radavanu bandh kari do,
je tamane radata joine
hasata hoy !!

Life Quotes Gujarati

3 years ago

પ્રપોઝ કોઈ વિદેશી ભાષામાં કરાતું

પ્રપોઝ કોઈ
વિદેશી ભાષામાં કરાતું હશે,
હું તો શુદ્ધ ગુજરાતીમાં
તને પ્રેમ કરું છું !!

propose koi
videshi bhashama karatu hashe,
hu to shuddh gujaratima
tane prem karu chhu !!

દરિયા કિનારે બેસવાની મજા ત્યારે

દરિયા કિનારે
બેસવાની મજા ત્યારે આવે,
જયારે કોઈ મનગમતું વ્યક્તિ સાથે
બેસવાવાળું હોય !!

dariya kinare
besavani maja tyare aave,
jayare koi managamatu vyakti sathe
besavavalu hoy !!

પાંખો આવે ને ઉડી જાય

પાંખો આવે ને ઉડી
જાય એનો રંજ નથી સાહેબ,
પણ પાછું આવીને ચાંચ મારે
ત્યારે વસમું લાગે છે !!

pankho ave ne udi
jay eno ranj nathi saheb,
pan pachhu avine chanch mare
tyare vasamu lage chhe !!

Sad Shayari Gujarati

3 years ago

સાંભળ હવે પાછો ના આવતો,

સાંભળ હવે
પાછો ના આવતો,
મરી ગઈ એ જે તારા પર
મરતી હતી !!

sambhal have
pachho na avato,
mari gai e je tara par
marati hati !!

કેદારનાથની સફર હોય અને તું

કેદારનાથની સફર હોય
અને તું મારો હમસફર હોય,
તો મજા પડી જાય હો !!

kedaranathani safar hoy
ane tu maro hamasafar hoy,
to maja padi jay ho !!

કેવી રીતે કહું કે પ્રેમ

કેવી રીતે કહું
કે પ્રેમ નથી તારાથી,
મારા માટે તો પ્રેમનો
મતલબ જ તું છે !!

kevi rite kahu
ke prem nathi tarathi,
mara mate to premano
matalab j tu chhe !!

સહન કરવાવાળું વ્યક્તિ જ જાણતું

સહન કરવાવાળું
વ્યક્તિ જ જાણતું હોય છે,
કે પોતે કેટલી તકલીફમાં છે !!

sahan karavavalu
vyakti j janatu hoy chhe,
ke pote ketali takalifama chhe !!

Sad Shayari Gujarati

3 years ago

search

About

Gujarati Shayari

We have 27391 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.