Shala Rojmel
મોટાભાગના છોકરાઓને, સુંદર છોકરી કરતા

મોટાભાગના છોકરાઓને,
સુંદર છોકરી કરતા સીધી છોકરી
વધારે ગમતી હોય છે !!

motabhagana chhokaraone,
sundar chhokari karata sidhi chhokari
vadhare gamati hoy chhe !!

જયારે કોઈ વ્યક્તિ તમારા પર

જયારે કોઈ વ્યક્તિ
તમારા પર હક જતાવવા લાગે,
ત્યારે સમજી લેજો કે એ વ્યક્તિ તમને
દિલથી પ્રેમ કરવા લાગી છે !!

jyare koi vyakti
tamara par hak jatavava lage,
tyare samaji lejo ke e vyakti tamane
dilathi prem karava lagi chhe !!

જુદા થઇ ગયા તો શું

જુદા થઇ
ગયા તો શું થયું,
સાથે હોવા છતાં આપણે
ક્યાં સાથે હતા !!

juda thai
gaya to shun thayu,
sathe hov chhata apane
kya sathe hata !!

ચા જેવો પ્રેમ છે મને

ચા જેવો
પ્રેમ છે મને તારાથી,
સવાર સાંજ ના મળે તો
માથું દુઃખી જાય છે !!

cha jevo
prem chhe mane tarathi,
savar sanj na male to
mathu dukhi jay chhe !!

તારી યાદ આવતા જ રડવું

તારી યાદ આવતા
જ રડવું આવી જાય છે,
આના કરતા તો અમે એકલા
હતા એ જ સારું હતું !!

tari yad avata
j radavu avi jay chhe,
aana karat to ame ekala
hata e j saru hatu !!

મારી જિંદગીમાં તું નહીં, પણ

મારી જિંદગીમાં તું નહીં,
પણ મારી જિંદગી જ તું છે !!

mari jindagima tu nahi,
pan mari jindagi j tu chhe !!

જિંદગીમાં એક એવું વ્યક્તિ જોઈએ,

જિંદગીમાં એક
એવું વ્યક્તિ જોઈએ,
જેના દિલમાં ખાલી
અમે જ હોઈએ !!

jindagima ek
evu vyakti joie,
jena dilama khali
ame j hoie !!

મને મારી દોસ્ત અને લાઈફ

મને મારી દોસ્ત
અને લાઈફ પાર્ટનર,
બંને તારામાં મળ્યું !!

mane mari dost
ane life partner,
banne tarama malyu !!

જે વાતને હું પી ગયો

જે વાતને
હું પી ગયો હતો,
એ વાત જ અંતે મને
ખાઈ ગઈ !!

je vatane
hu pi gayo hato,
e vat j ante mane
khai gai !!

Sad Shayari Gujarati

4 years ago

એના પ્રેમ કરતા વધુ તો,

એના પ્રેમ
કરતા વધુ તો,
એની યાદો મને
રડાવે છે !!

ena prem
karata vadhu to,
eni yado mane
radave chhe !!

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.