કહી તો બધા દે છે
કહી તો બધા દે છે કે
હું તને ક્યારેય નહીં ભૂલું,
પણ સમય જતા ક્યાં કોઈને
કંઈ યાદ રહે છે !!
kahi to badha de chhe ke
hu tane kyarey nahi bhulu,
pan samay jata kya koine
kai yad rahe chhe !!
Miss You Shayari Gujarati
4 years ago
ઓયે પાગલ તું તો મારો
ઓયે પાગલ તું તો
મારો TRUE LOVE છે !!
oye pagal tu to
maro true love chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
બસ હવે વધારે રાહ નહીં
બસ હવે વધારે
રાહ નહીં જોઈ શકું,
મારે તારું થવું છે !!
bas have vadhare
rah nahi joi shaku,
mare taru thavu chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
દગો એક એવી વસ્તુ છે,
દગો એક
એવી વસ્તુ છે,
જે એકવાર મળી જાય પછી
પ્રેમ પર TRUST કરવાનું
મન નથી થતું !!
dago ek
evi vastu chhe,
je ekavar mali jay pachhi
prem par trust karavanu
man nathi thatu !!
Bewafa Shayari Gujarati
4 years ago
તારે જેટલી રાહ જોવડાવવી હોય
તારે જેટલી રાહ
જોવડાવવી હોય જોવડાવી લે,
પણ છેલ્લે તો તારે મારી
પાસે જ આવવાનું છે !!
tare jetali rah
jovadavavi hoy jovadavi le,
pan chhelle to tare mari
pase j avavanu chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
વાંક વાદળોનો નથી કે એ
વાંક વાદળોનો
નથી કે એ વરસી રહ્યા છે,
હૈયું હળવું કરવાનો હક તો
બધાને હોય છે ને !!
vank vadalono
nathi ke e varasi rahya chhe,
haiyu halavu karavano hak to
badhane hoy chhe ne !!
Romantic Shayari Gujarati
4 years ago
હવે અમે પણ ચુપ રહીને
હવે અમે પણ ચુપ
રહીને તમારી રાહ જોઈશું,
કે તમને અમારી યાદ
આવે છે કે નહીં !!
have ame pan chup
rahine tamari rah joishun,
ke tamane amari yad
ave chhe ke nahi !!
Miss You Shayari Gujarati
4 years ago
ગમે તેટલા સખત અને કઠોર
ગમે તેટલા સખત
અને કઠોર ભલે રહ્યા તમે,
પણ જેને પ્રેમ કરો છો એની સામે
હંમેશા પીગળી જશો !!
game tetala sakhat
ane kathor bhale rahya tame,
pan jene prem karo chho eni same
hammesha pigali jasho !!
Romantic Shayari Gujarati
4 years ago
પ્રેમ તો તારી સમજથી પરે
પ્રેમ તો
તારી સમજથી પરે છે,
તું ગણિતમાં માને છે ને હું
અગણિતમાં માનું છું !!
prem to
tari samajathi pare chhe,
tu ganitama mane chhe ne hu
aganitama manu chhu !!
Romantic Shayari Gujarati
4 years ago
આ પ્રેમ પણ છે ને
આ પ્રેમ
પણ છે ને જબરો,
કીધા વગર થઇ જાય છે
નવરો !!
aa prem
pan chhe ne jabaro,
kidha vagar thai jay chhe
navaro !!
Romantic Shayari Gujarati
4 years ago
