Shala Rojmel
એ અચાનક મળી જાય રસ્તામાં,

એ અચાનક
મળી જાય રસ્તામાં,
એવો એહસાસ મને દરેક
રસ્તામાં થાય છે !!

e achanak
mali jay rastama,
evo ehasas mane darek
rastama thay chhe !!

બ્રેકઅપ થયા પછી દોસ્તો જ,

બ્રેકઅપ
થયા પછી દોસ્તો જ,
આપણને સંભાળતા
હોય છે !!

breakup
thaya pachhi dosto j,
apanane sambhalata
hoy chhe !!

ઓયે ઝગડાખોર, આઈ લવ યુ !!

ઓયે ઝગડાખોર,
આઈ લવ યુ !!

oye zagadakhor,
i love you !!

કોઈની એટલી આદત પણ ના

કોઈની એટલી
આદત પણ ના પાડો,
કે એ વ્યક્તિ તમારી કમજોરી
બની જાય !!

koini etali
adat pan na pado,
ke e vyakti tamari kamajori
bani jay !!

Life Quotes Gujarati

4 years ago

રાત્રે બે વાગ્યા સુધી બાબુ

રાત્રે બે વાગ્યા સુધી
બાબુ સોના કરવા કરતા,
અગિયાર વાગ્યામાં જ સુઈ
જવાની મજા અલગ છે !!

ratre be vagya sudhi
babu sona karav karata,
agiyar vagyama j sui
javani maj alag chhe !!

Life Quotes Gujarati

4 years ago

આ તમે કહીને બોલાવવા વાળા

આ તમે કહીને
બોલાવવા વાળા છોકરાઓ,
એકદમ પતિ વાળી ફીલિંગ્સ
આપી દે છે !!

aa tame kahine
bolavava vala chhokarao,
ekadam pati vali feelings
aapi de chhe !!

સમય જોઇને નહીં, સમય દઈને

સમય જોઇને નહીં,
સમય દઈને પ્રેમ
કરવો જોઈએ !!

samay joine nahi,
samay daine prem
karavo joie !!

પ્રેમ ટકાવી રાખતા આવડવું જોઈએ,

પ્રેમ ટકાવી
રાખતા આવડવું જોઈએ,
થઇ તો બધાને જતો હોય છે !!

prem takavi
rakhata avadavu joie,
thai to badhane jato hoy chhe !!

અમારી જાત કરતા પણ તું

અમારી જાત કરતા
પણ તું વધારે વાલી લાગે છે,
તું ચાલી આવ તારી વિના
બધું ખાલી લાગે છે !!

amari jat karata
pan tu vadhare vali lage chhe,
tu chali aav tari vina
badhu khali lage chhe !!

આમ તો હું બહુ સંસ્કારી

આમ તો
હું બહુ સંસ્કારી છું,
પણ તારી સાથે અને તારી માટે
બગડવાની પણ અલગ મજા છે !!

aam to
hu bahu sanskari chhu,
pan tari sathe ane tari mate
bagadavani pan alag maja chhe !!

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.