Shala Rojmel
મારું જીવન પણ જોકર નીકળ્યું,

મારું જીવન પણ જોકર નીકળ્યું,
કોઈ પોતાનું પોતાનું પણ નથી અને
કોઈ પરાયું પરાયું પણ નથી !!

maru jivan pan joker nikalyu,
koi potanu potanu pan nathi ane
koi parayu parayu pan nathi !!

Sad Shayari Gujarati

4 years ago

પ્રેમ બેહદ હોવો જોઈએ, અધુરો

પ્રેમ બેહદ હોવો જોઈએ,
અધુરો કે પૂરો એ પછીની વાત છે !!

prem behad hovo joie,
adhuro ke puro e pachini vat chhe !!

સાચો પ્રેમ તો મારો ફોન

સાચો પ્રેમ તો મારો
ફોન એના ચાર્જર સાથે કરે છે,
એક દિવસ પણ એને મળ્યા વગર
નથી રહી શકતો !!

sacho prem to maro
phone ena charger sathe kare chhe,
ek divas pan ene malya vagar
nathi rahi shakato !!

સાચે જ બહુ દુઃખ થાય,

સાચે જ બહુ દુઃખ થાય,
જયારે એક બેસ્ટફ્રેન્ડને કોઈ બીજો
બેસ્ટફ્રેન્ડ મળી જાય !!

sache j bahu dukh thay,
jayare ek best friend ne koi bijo
best friend mali jay !!

Sad Shayari Gujarati

4 years ago

વ્હાલી છોકરીઓ, પૈસાવાળો પતિ ના

વ્હાલી છોકરીઓ,
પૈસાવાળો પતિ ના શોધો,
પણ તમે પૈસાવાળી
પત્ની બનો !!

vhali chhokario,
paisavalo pati na shodho,
pan tame paisavali
patni bano !!

Life Quotes Gujarati

4 years ago

માનું છું કે મેં ઘણી

માનું છું કે મેં
ઘણી ભૂલો કરી છે,
પણ મારા ઈરાદા ક્યારેય
ખોટા નહોતા !!

manu chhu ke me
ghani bhulo kari chhe,
pan mara irada kyarey
khota nahota !!

Sad Shayari Gujarati

4 years ago

લોહી પણ હુંફાળું થઇ જાય

લોહી પણ
હુંફાળું થઇ જાય છે,
જયારે મારી નસ નસમાં
તું વહી જાય છે !!

lohi pan
humfalu thai jay chhe,
jayare mari nas nasama
tu vahi jay chhe !!

બહુ ખુશનસીબ હોય છે એ

બહુ ખુશનસીબ હોય છે એ લોકો,
જેને એનો હમસફર ખુદથી પણ
વધારે પ્રેમ કરતો હોય છે !!

bahu khushanasib hoy chhe e loko,
jene eno hamasafar khudathi pan
vadhare prem karato hoy chhe !!

રાત્રે સુતા પહેલા અને સવારે

રાત્રે સુતા પહેલા અને
સવારે ઉઠ્યા પછી તરત જ,
જો કોઈને જોવાની તલપ
હોય તો એ તું છે !!

ratre suta pahela ane
savare uthya pachhi tarat j,
jo koine jovani talap
hoy to e tu chhe !!

એ કહેતી હતી કે તમે

એ કહેતી
હતી કે તમે મારા છો,
પણ હું સાંભળવા માંગતો
કે હું તમારી છું !!

e kaheti
hati ke tame mara chho,
pan hu sambhalava mangato
ke hu tamari chhu !!

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.