તું મારી સાથે રહે કે
તું મારી
સાથે રહે કે ના રહે,
મારા દિલમાં હંમેશા રહીશ !!
tu mari
sathe rahe ke na rahe,
mar dilama hammesha rahish !!
Romantic Shayari Gujarati
4 years ago
એટલી બધી યાદશક્તિ પણ શું
એટલી બધી
યાદશક્તિ પણ શું કામની,
જે ભૂતકાળમાંથી બહાર
ના આવવા દે !!
etali badhi
yadashakti pan shun kamani,
je bhutakalamanthi bahar
na avava de !!
Miss You Shayari Gujarati
4 years ago
એવું ના માનવું કે ઉંમર
એવું ના માનવું કે ઉંમર
વધી એટલે ઓલ્ડ થઇ ગયા,
એવું સમજવું કે તપી તપીને
ગોલ્ડ થઇ ગયા !!
evu na manavu ke ummar
vadhi etale old thai gaya,
evu samajavu ke tapi tapine
gold thai gaya !!
Life Quotes Gujarati
4 years ago
તને મારો હાથ પકડવાની પરવાનગી
તને મારો હાથ
પકડવાની પરવાનગી હું આપું,
પણ શરત એટલી કે સાથ ના
છોડવાનું વચન તું આપ !!
tane maro hath
pakadavani paravanagi hu apu,
pan sharat etali ke sath na
chhodavanu vachan tu aap !!
Romantic Shayari Gujarati
4 years ago
બસ કંઇક એમ જ વાત
બસ કંઇક એમ
જ વાત પૂરી થઇ ગઈ,
એક બોલી ના શક્યું ને બીજું
સમજી જ ના શક્યું !!
bas kaik em
j vat puri thai gai,
ek boli na shakyu ne biju
samaji j na shakyu !!
Breakup Shayari Gujarati
4 years ago
એવો પ્રેમ પણ હોય છે
એવો પ્રેમ
પણ હોય છે સાહેબ,
ભલે હાથમાં હાથ ના હોય પણ
આત્માથી આત્મા બંધાયેલો હોય છે !!
evo prem
pan hoy chhe saheb,
bhale hathama hath na hoy pan
aatmathi aatma bandhayelo hoy chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
એ દિવસે મને બધું મળી
એ દિવસે
મને બધું મળી જશે,
જે દિવસે આપણું ઘર એક હશે અને
આપણો બેડ પણ એક હશે !!
e divase
mane badhu mali jashe,
je divase apanu ghar ek hashe ane
apano bed pan ek hashe !!
Romantic Shayari Gujarati
4 years ago
લાગણી મારી હવે હદ વટાવે
લાગણી મારી
હવે હદ વટાવે છે,
દરેક રસ્તામાં તારું ઘર
જ બતાવે છે !!
lagani mari
have had vatave chhe,
darek rastama taru ghar
j batave chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
દિવસ રાત બસ તારી જ
દિવસ રાત બસ
તારી જ યાદ આવ્યા કરે,
આને પ્રેમ ના કહેવાય તો
બીજું શું કહેવાય !!
divas rat bas
tari j yaad avya kare,
aane prem na kahevay to
biju shun kahevay !!
Miss You Shayari Gujarati
4 years ago
જેમની જેટલી વધુ કરો ફિકર,
જેમની જેટલી વધુ કરો ફિકર,
એ એટલી જ ઓછી કરે કદર !!
jemani jetali vadhu karo fikar,
e etali j ochhi kare kadar !!
Life Quotes Gujarati
4 years ago
