પહેલા પણ જીવન સરસ ચાલતું
પહેલા પણ
જીવન સરસ ચાલતું હતું,
પછી તમે મળ્યા ને ખબર પડી
બસ આ જ ખૂટતું હતું !!
pahela pan
jivan saras chalatu hatu,
pachhi tame malya ne khabar padi
bas aa j khutatu hatu !!
Romantic Shayari Gujarati
4 years ago
દિલના એક ખૂણામાં મુકામ છે
દિલના એક
ખૂણામાં મુકામ છે તારું,
નહીં ખાલી કરું એ ખૂણો
વચન છે મારું !!
dilana ek
khunama mukam chhe taru,
nahi khali karu e khuno
vachan chhe maru !!
Romantic Shayari Gujarati
4 years ago
દરબાર ભરી બેઠી છે લાગણીઓ,
દરબાર ભરી
બેઠી છે લાગણીઓ,
ચર્ચા છે કે તારી ચાહતમાં
વધારો કઈ રીતે કરવો !!
darabar bhari
bethi chhe laganio,
charcha chhe ke tari chahatama
vadharo kai rite karavo !!
Romantic Shayari Gujarati
4 years ago
તારા વગર જીવવું, એના કરતા
તારા વગર જીવવું,
એના કરતા ના જીવવું
વધારે સારું !!
tara vagar jivavu,
ena karat na jivavu
vadhare saru !!
Romantic Shayari Gujarati
4 years ago
જેમ મેકઅપથી એક સ્ત્રી સુંદર
જેમ મેકઅપથી
એક સ્ત્રી સુંદર થાય છે,
એમ બ્રેકઅપથી પુરુષ
સ્ટ્રોંગ બને છે !!
jem mack up thi
ek stri sundar thay chhe,
em breakup thi purush
strong bane chhe !!
Breakup Shayari Gujarati
4 years ago
ઓયે પાગલ, મારે વધારે કંઈ
ઓયે પાગલ,
મારે વધારે કંઈ નથી જોઈતું,
ખાલી એક KISSY આપી
દેને પ્લીઝ !!
oye pagal,
mare vadhare kai nathi joitu,
khali ek kissy aapi
dene please !!
Romantic Shayari Gujarati
4 years ago
ઓયે દિકા તારી બહુ યાદ
ઓયે દિકા
તારી બહુ યાદ આવે છે,
મળવાનું કંઇક ગોઠવ ને !!
oye dika
tari bahu yaad ave chhe,
malavanu kaik gothav ne !!
Miss You Shayari Gujarati
4 years ago
ખુશ હોઈએ ત્યારે સાથે જીવવા
ખુશ હોઈએ ત્યારે
સાથે જીવવા મરવાની વાતો,
ગુસ્સામાં હોય ત્યારે અલગ થઇ જવાની વાતો,
બસ કંઇક આવો છે પ્રેમ અમારો !!
khush hoie tyare
sathe jivava maravani vato,
gussama hoy tyare alag thai javani vato,
bas kaik avo chhe prem amaro !!
Romantic Shayari Gujarati
4 years ago
એ લોકો બહુ વ્હાલા લાગે,
એ લોકો
બહુ વ્હાલા લાગે,
જે કોઈ સ્વાર્થ વગર
તમારી કેયર કરે !!
e loko
bahu vhala lage,
je koi svarth vagar
tamari care kare !!
Romantic Shayari Gujarati
4 years ago
અમે યાદ ના કરી શકીએ
અમે યાદ ના કરી
શકીએ તો તમે કરી લેજો,
સંબંધ નિભાવવામાં હરીફાઈ
ના કરવાની હોય !!
ame yad na kari
shakie to tame kari lejo,
sambandh nibhavavama harifai
na karavani hoy !!
Miss You Shayari Gujarati
4 years ago
