Shala Rojmel
કોઈપણ પરિસ્થિતિમાં ખુશ રહતા શીખી

કોઈપણ પરિસ્થિતિમાં
ખુશ રહતા શીખી ગયો છું,
કોઈ આવે કે ના આવે જરાય
ફરક નથી પડતો !!

koipan paristhitim
khush rahat shikhi gayo chhu,
koi ave ke na ave jaray
farak nathi padato !!

આપણો તો એક જ નિયમ

આપણો તો
એક જ નિયમ છે હો વાલા,
જે ભાષામાં સવાલ કરશો એ ભાષામાં
જ જવાબ મળશે !!

apano to
ek j niyam chhe ho val,
je bhasham saval karasho e bhasham
j javab malashe !!

કહો દુશ્મનને દરિયા જેમ હું

કહો દુશ્મનને દરિયા
જેમ હું પાછો જરૂર આવીશ,
એ મારી ઓટ જોઇને કિનારે ઘર બનાવે છે !!
😎😎😎😎😎😎😎😎

kaho dusmanane dariy
jem hu pachho jarur avish,
e mari ot joine kinare ghar banave chhe !!
😎😎😎😎😎😎😎😎

હવે હું એવી રીતે હારી

હવે હું એવી
રીતે હારી જઈશ,
કે એ જીતીને પણ રડશે !!

have hu evi
rite hari jaish,
ke e jitine pan radashe !!

શાયરી તો શોખથી લખું છું

શાયરી તો શોખથી લખું છું દોસ્ત,
બાકી એવી કોઈ છોકરી નથી બની
કે જે મારું દિલ તોડી શકે !!

sayari to shokhathi lakhu chhu dost,
baki evi koi chhokari nathi bani
ke je maru dil todi shake !!

એણે કહ્યું મોંઘી પડશે આ

એણે કહ્યું મોંઘી
પડશે આ દુશ્મની તો,
મેં પણ કહી દીધું કે સસ્તું તો હું
કાજળ પણ નથી લગાવતી !!

ene kahyu monghi
padashe dusmani to,
me pan kahi didhu ke sastu to hu
kajal pan nathi lagavati !!

તાળું તોડી કોઈ લુંટી લે

તાળું તોડી કોઈ લુંટી
લે એટલી જિંદગી અમીર તો નથી,
પણ મૈત્રી ભાવો કદી ખૂટે એટલો
ગરીબ પણ હું નથી !!

talu todi koi lunti
le etali jindagi amir to nathi,
pan maitri bhavo kadi khute etalo
garib pan hu nathi !!

યાદ રાખી લેજે દોસ્ત અમે

યાદ રાખી લેજે
દોસ્ત અમે ગુજરાતી છીએ,
ધંધો કરી પણ લઈએ ને ધંધે
લગાડી પણ દઈએ !!

yad rakhi leje
dost ame gujarati chie,
dhandho kari pan laie ne dhandhe
lagadi pan daie !!

મારી હિંમતને પારખવાની કોશિશ ના

મારી હિંમતને
પારખવાની કોશિશ ના કર,
પહેલા પણ ઘણા બધા તોફાનોએ
એનો રસ્તો બદલી નાખ્યો છે.

mari himmatane
parakhavani koshish na kar,
pahel pan ghan badh tofanoe
eno rasto badali nakhyo chhe.

મારામાં ખામી શોધી રહ્યા છે,

મારામાં
ખામી શોધી રહ્યા છે,
બે કોડીની કિંમત
વાળા લોકો !!

marama
khami shodhi rahy chhe,
be kodini kimmat
val loko !!

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.