Shala Rojmel
સમય સમયની વાત છે, બાકી

સમય
સમયની વાત છે,
બાકી તારી શું
ઔકાત છે !!

samay
samayani vat chhe,
baki tari shun
aukat chhe !!

થોડીક થોડીક વારમાં આંસુ સાફ

થોડીક થોડીક
વારમાં આંસુ સાફ કરવા કરતા,
એને જ સાફ કરી દો જે તે
આંસુનું કારણ હોય !!

thodik thodik
varam ansu saf karav karat,
ene j saf kari do je te
ansunu karan hoy !!

જેટલું મગજ છોકરાઓ પાસે હોય

જેટલું મગજ
છોકરાઓ પાસે હોય છે,
એટલું તો મારું હંમેશા
ખરાબ રહે છે !!

jetalu magaj
chhokarao pase hoy chhe,
etalu to maru hammesh
kharab rahe chhe !!

જખ્મો તો હું પણ તમારા

જખ્મો તો હું પણ
તમારા કરતા ઊંડા રાખું છું,
પણ જખ્મો ઉપર હું
મુસ્કુરાહટના પહેરા રાખું છું !!

jakhmo to hu pan
tamar karat und rakhu chhu,
pan jakhmo upar hu
muskurahatan paher rakhu chhu !!

દાદાગીરી તો અમે મર્યા પછી

દાદાગીરી તો
અમે મર્યા પછી પણ કરીશું,
લોકો પગે ચાલશે અને અમે
એમના ખભા પર.

dadagiri to
ame mary pachi pan karishun,
loko page chalashe ane ame
eman khabh par.

કોઈ તસ્વીરો નથી મારા ઘરની

કોઈ તસ્વીરો નથી
મારા ઘરની દીવાલો પર,
જે જે વ્હાલા છે મને એ તો
મારા દિલમાં વસે છે !!

koi tasviro nathi
mar gharani divalo par,
je je vhal chhe mane e to
mar dilam vase chhe !!

હા હું સિંગલ છું, કેમ

હા હું સિંગલ છું,
કેમ કે ચેનથી જીવવા માટે
આઠ કલાકની ઊંઘ જરૂરી છે !!

h hu singal chhu,
kem ke chenathi jivav mate
ath kalakani ungh jaruri chhe !!

યાદ રાખજો મારાથી દુર જવાના

યાદ રાખજો મારાથી દુર
જવાના હજાર બહાના મળી જશે,
પણ મારો સાથ પાછો મેળવવાનો
તમને એક પણ મોકો નહીં મળે !!

yad rakhajo marathi dur
javan hajar bahan mali jashe,
pan maro sath pachho melavavano
tamane ek pan moko nahi male !!

#Attitude અને #Ego ઝીરો છે

#Attitude
અને #Ego ઝીરો છે મારું,
બસ ખાલી મન નથી કરતુ
કોઈને રીપ્લાય કરવાનું !!

#attitude
ane#ego jhiro chhe maru,
bas khali man nathi karatu
koine riplay karavanu !!

જેટલા ખેલ કરવા હોય એટલા

જેટલા ખેલ કરવા
હોય એટલા કરી લે,
બધો હિસાબ એક સાથે
ચૂકતો કરીશ !!

jetal khel karav
hoy etal kari le,
badho hisab ek sathe
cukato karish !!

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.