સાચું બોલીને મને દુઃખી કરજે,
સાચું બોલીને મને દુઃખી કરજે,
પણ ખોટું બોલીને મને
ખુશ કદી ના કરતો !!
sachhu boline mane dukhi karaje,
pan khotu boline mane
khush kadi na karato !!
Attitude Shayari Gujarati
3 years ago
હજી તો અમે મેદાનમાં આવ્યાં
હજી તો અમે
મેદાનમાં આવ્યાં પણ નથી ને,
લોકોએ અમારી ચર્ચા શરુ
કરી દીધી છે !!
😎😎😎😎😎😎😎
haji to ame
medanam avy pan nathi ne,
lokoe amari charch sharu
kari didhi chhe !!
😎😎😎😎😎😎😎
Attitude Shayari Gujarati
3 years ago
હું કોઈને સારી નથી લાગતી
હું કોઈને સારી નથી
લાગતી તો હું શું કરી શકું,
દરેકની પસંદગી કંઈ સારી
થોડી હોય છે !!
hu koine sari nathi
lagati to hu shun kari shaku,
darekani pasandagi kai sari
thodi hoy chhe !!
Attitude Shayari Gujarati
3 years ago
મને નફરત કરવી હોય તો
મને નફરત કરવી હોય
તો ઈરાદો મજબુત કરી લે,
જો જરાક પણ ચુકી ગયો
તો પ્રેમ થઇ જશે !!
mane nafarat karavi hoy
to irado majabut kari le,
jo jarak pan chhuki gayo
to prem thai jashe !!
Attitude Shayari Gujarati
3 years ago
કહી દો તમામ દુઃખો અને
કહી દો તમામ
દુઃખો અને મુશ્કેલીઓને,
હવે મને દરેક હાલતમાં જીવતા
આવડી ગયું છે !!
kahi do tamam
dukho ane muskelione,
have mane darek halatam jivat
avadi gayu chhe !!
Attitude Shayari Gujarati
3 years ago
હે પ્રભુ ! લખીને મારું ભાગ્ય
હે પ્રભુ ! લખીને
મારું ભાગ્ય જો તું ખુશ હોય,
તો તારા એ નિર્ણય પર
હું રડી કેમ શકું ?
he prabhu! lakhine
maru bhagy jo tu khush hoy,
to tar e nirnay par
hu radi kem shaku?
Attitude Shayari Gujarati
3 years ago
તમે સારા છો તો થઈને
તમે સારા છો
તો થઈને દેખાડો,
અમે ખરાબ છીએ
તો સાબિત કરો.
tame sar chho
to thaine dekhado,
ame kharab chie
to sabit karo.
Attitude Shayari Gujarati
3 years ago
અધૂરું રહેવાની પણ એક મજા
અધૂરું રહેવાની
પણ એક મજા છે,
પૂર્ણતા પૂર્ણવિરામ
જેવી હોય છે !!
adhuru rahevani
pan ek maj chhe,
purnat purnaviram
jevi hoy chhe !!
Attitude Shayari Gujarati
3 years ago
ડબલ ગેમ રમતા અમને નથી
ડબલ ગેમ
રમતા અમને નથી ફાવતું,
એટલે જ કદાચ અમુક
સાથે નથી ફાવતું !!
dabal gem
ramat amane nathi favatu,
etale j kadach amuk
sathe nathi favatu !!
Attitude Shayari Gujarati
3 years ago
અમારી દુશ્મની કરવી રહેવા દો
અમારી દુશ્મની
કરવી રહેવા દો સાહેબ,
નીચે તળિયા ને ઉપર નળિયા
કંઈ નહીં વધે !!
amari dusmani
karavi rahev do saheb,
niche taliy ne upar naliy
kai nahi vadhe !!
Attitude Shayari Gujarati
3 years ago
