મારી હિંમતને પારખવાની કોશિશ ના
મારી હિંમતને
પારખવાની કોશિશ ના કર,
પહેલા પણ ઘણા બધા તોફાનોએ
એનો રસ્તો બદલી નાખ્યો છે.
mari himmatane
parakhavani koshish na kar,
pahel pan ghan badh tofanoe
eno rasto badali nakhyo chhe.
Attitude Shayari Gujarati
2 years ago