તારો હાથ અને સાથ, હંમેશા
તારો
હાથ અને સાથ,
હંમેશા આપજે દીકુ !!
taro
hath ane sath,
hammesha apaje diku !!
Romantic Shayari Gujarati
4 years ago
તારી દોસ્તીએ આપી તાજગી એટલે
તારી દોસ્તીએ આપી તાજગી
એટલે બીજી કોઈ ઋતુ સારી ન લાગે,
તું બનાવ હજારો મિત્ર પણ મને તારા
વગર કોઈની યારી સારી ન લાગે !!
tari dostie api tajagi
etale biji koi r̥tu sari na lage,
tu banav hajaro mitr pan mane tara
vagar koini yari sari na lage !!
Dosti Shayari Gujarati
4 years ago
કોઈ જિંદગીની રોનક ગુમાવી બેસે
કોઈ જિંદગીની
રોનક ગુમાવી બેસે છે,
જયારે કોઈ માટે એ ખાલી
બ્રેકઅપ જ હોય છે !!
koi jindagini
ronak gumavi bese chhe,
jayare koi mate e khali
brekaap j hoy chhe !!
Broken Heart Shayari Gujarati
4 years ago
હજારો પ્રશ્ન છે જીંદગી ના,
હજારો
પ્રશ્ન છે જીંદગી ના,
પણ જવાબ એક જ છે
"થઈ જશે" !!
hajaro
prasn chhe jindagi na,
pan javab ek j chhe
"thai jashe" !!
Life Quotes Gujarati
4 years ago
શબ્દોની સાથે વહેનારા થયા છે
શબ્દોની સાથે
વહેનારા થયા છે લોકો,
લાગણીને કોણ
પૂછે છે !!
sabdoni sathe
vahenara thay achhe loko,
laganine kon
puchhe chhe !!
Broken Heart Shayari Gujarati
4 years ago
મિત્ર સારા લાગે ત્યારે નહીં
મિત્ર સારા
લાગે ત્યારે નહીં પણ,
મિત્ર મારા લાગે ત્યારે
મિત્રતાની શરૂઆત થાય છે !!
mitr sar
lage tyare nahi pan,
mitr mara lage tyare
mitratani sharuat thay chhe !!
Dosti Shayari Gujarati
4 years ago
જીવનમાં હારવાનો ડર લાગેને, તો
જીવનમાં
હારવાનો ડર લાગેને,
તો ક્યારેય જીતવાની
આશા ન રાખવી !!
jivanama
haravano dar lagene,
to kyarey jitavani
asha na rakhavi !!
Life Quotes Gujarati
4 years ago
જિંદગીની રેસમાં દોડવું વ્યર્થ છે,
જિંદગીની
રેસમાં દોડવું વ્યર્થ છે,
ત્યાંથી તો સમયસર નીકળવું
એ જ મહત્વનું છે !!
jindagini
resama dodavu vyarth chhe,
tyanthi to samayasar nikalavu
e j mahatvanu chhe !!
Life Quotes Gujarati
4 years ago
ફરિયાદ કરીને બગાડવા કરતા, ફરી
ફરિયાદ
કરીને બગાડવા કરતા,
ફરી યાદ કરીને સંબંધ
નિભાવવો સારો !!
phariyad
karine bagadava karata,
fari yad karine sambandh
nibhavavo saro !!
Sambandh Status Gujarati
4 years ago
અમુક લોકો આપણી નફરતને પણ
અમુક લોકો આપણી
નફરતને પણ લાયક નથી હોતા,
અને આપણે એને હદથી વધુ
મોહબ્બત કરતા હોઈએ છીએ !!
amuk loko apani
nafaratane pan layak nathi hota,
ane apane ene hadathi vadhu
mohabbat karata hoie chie !!
Broken Heart Shayari Gujarati
4 years ago
