

તારી દોસ્તીએ આપી તાજગી એટલે
તારી દોસ્તીએ આપી તાજગી
એટલે બીજી કોઈ ઋતુ સારી ન લાગે,
તું બનાવ હજારો મિત્ર પણ મને તારા
વગર કોઈની યારી સારી ન લાગે !!
tari dostie api tajagi
etale biji koi r̥tu sari na lage,
tu banav hajaro mitr pan mane tara
vagar koini yari sari na lage !!
Dosti Shayari Gujarati
2 years ago