મેં તને એ સમયે ચાહી
મેં તને એ સમયે ચાહી
જયારે તારું કોઈ નહોતું,
અને તે મને એ સમયે
છોડ્યો જયારે મારું તારા
સિવાય કોઈ નહોતું !!
me tane e samaye chahi
jayare taru koi nahotu,
ane te mane e samaye
chhodyo jayare maru tar
sivay koi nahotu !!
Broken Heart Shayari Gujarati
4 years ago
મારી આંખો એ દ્રશ્ય જોવા
મારી આંખો
એ દ્રશ્ય જોવા માંગે છે,
અંગ મરોડી તું જે સવારે
જાગે છે !!
😘😘😘😘😘😘
mari ankho
e drasy jova mange chhe,
ang marodi tu je savare
jage chhe !!
😘😘😘😘😘😘
Romantic Shayari Gujarati
4 years ago
સવાર સવારમાં તારું એક Good
સવાર સવારમાં
તારું એક Good Morning,
અને દિવસ સાચે જ Good
થઇ જાય છે !!
savar savarama
taru ek good morning,
ane divas sache j good
thai jay chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
મેં જોઈ છે આ દુનિયાને
મેં જોઈ છે
આ દુનિયાને સાહેબ,
લોકો બહુ જલ્દી થાકી જાય
છે સંબંધો નિભાવીને !!
me joi chhe
duniyane saheb,
loko bahu jaldi thaki jay
chhe sambandho nibhavine !!
Sambandh Status Gujarati
4 years ago
જે સુખમાં સાથ આપે એ
જે સુખમાં સાથ આપે
એ માત્ર સંબંધ હોય છે,
અને જે દુઃખમાં સાથ આપે
એ ભગવાન હોય છે !!
🌹🌻💐શુભ રાત્રી💐🌻🌹
je sukhama sath ape
e matr sambandh hoy chhe,
ane je dukhama sath ape
e bhagavan hoy chhe !!
🌹🌻💐shubh ratri💐🌻🌹
Good Night Shayari Gujarati
4 years ago
શબ્દો સાચવો સાહેબ, સંબંધો આપમેળે
શબ્દો
સાચવો સાહેબ,
સંબંધો આપમેળે
સચવાશે !!
sabdo
sachavo saheb,
sambandho apamele
sachavashe !!
Sambandh Status Gujarati
4 years ago
જેટલો પ્રેમ વધારે, એટલું જ
જેટલો
પ્રેમ વધારે,
એટલું જ દર્દ વધારે
મળશે !!
jetalo
prem vadhare,
etalu j dard vadhare
malashe !!
Broken Heart Shayari Gujarati
4 years ago
લોકપ્રિયતા મેળવવી બહુ સહેલી છે,
લોકપ્રિયતા
મેળવવી બહુ સહેલી છે,
પણ તેને ટકાવવી અને
પચાવવી મુશ્કેલ છે !!
lokapriyata
melavavi bahu saheli chhe,
pan tene takavavi ane
pachavavi muskel chhe !!
Gujarati Suvichar
4 years ago
જમાનો ખરાબ નથી સાહેબ, બસ
જમાનો
ખરાબ નથી સાહેબ,
બસ લોકો હરામી
થઇ ગયા છે !!
😂😂😂😂😂😂
jamano
kharab nathi saheb,
bas loko harami
thai gaya chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
જો તમને કોઈ મેસેજ ના
જો તમને કોઈ મેસેજ ના
કરતુ હોય તો ઉદાસ ના થાવ,
મને પણ કોઈ મેસેજ
નથી કરતુ !!
😂😂😂😂😂😂
jo tamane koi mesej na
karatu hoy to udas na thav,
mane pan koi mesej
nathi karatu !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
