Shala Rojmel
દોસ્ત એવો બનાવો જે દિલની

દોસ્ત એવો
બનાવો જે દિલની વાત
એવી રીતે સમજી જાય,
જેવી રીતે ડોકટરે લખેલી
દવા મેડીકલવાળો
સમજી જાય છે !!

dost evo
banavo je dilani vat
evi rite samaji jay,
jevi rite dokatare lakheli
dava medikalavalo
samaji jay chhe !!

કોરોના પહેલી એવી બીમારી છે,

કોરોના
પહેલી એવી બીમારી છે,
જેનો ઈલાજ ડોક્ટર ઓછો
અને પોલીસ વધારે કરી
રહી છે !!
😂😂😂😂😂😂

korona
paheli evi bimari chhe,
jeno ilaj doktar ochho
ane polis vadhare kari
rahi chhe !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

એ નક્કી કરી ચુક્યા હતા

એ નક્કી કરી
ચુક્યા હતા અલગ થવાનું,
ને મને લાગ્યું કે મને મનાવતા
નથી આવડતું !!

e nakki kari
chhukya hata alag thavanu,
ne mane lagyu ke mane manavata
nathi avadatu !!

જે માણસને સમય પારખતાં નથી

જે માણસને સમય
પારખતાં નથી આવડતું,
એ માણસ ગમે એટલો હોંશિયાર
હોવા છતાં જીવનમાં ક્યારેય
સફળ નથી થઇ શકતો !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐

je manasane samay
parakhata nathi avadatu,
e manas game etalo honshiyar
hova chata jivanama kyarey
safal nathi thai shakato !!
💐🌻🌹shubh savar🌹🌻💐

માફી ભૂલની હોય છે, બેવફાઈ

માફી
ભૂલની હોય છે,
બેવફાઈ કરવાની નહીં !!

maphi
bhulani hoy chhe,
bevafai karavani nahi !!

તમે એને મળો અને એ

તમે એને મળો
અને એ તમારો થઇ જાય,
એટલી વફા આ દુનિયામાં
માત્ર કોરોના પાસે છે !!
😜😜😜😜😜😜

tame ene malo
ane e tamaro thai jay,
etali vaf aa duniyama
matr korona pase chhe !!
😜😜😜😜😜😜

Gujarati Jokes

3 years ago

ગુજરાતી છોકરી એટલે, સમજમાં કોઈને

ગુજરાતી છોકરી એટલે,
સમજમાં કોઈને ના આવે
પણ પસંદ બધાને
આવે !!

gujarati chhokari etale,
samajama koine na ave
pan pasand badhane
ave !!

આ રીમઝીમ વરસાદમાં, મને એક

આ રીમઝીમ વરસાદમાં,
મને એક મજાનું Hug
જોઈએ !!

a rimajhim varasadama,
mane ek majanu hug
joie !!

પ્રાણીસંગ્રહાલય એક એવી જેલ છે,

પ્રાણીસંગ્રહાલય
એક એવી જેલ છે,
જ્યાંના બધા કેદીઓ
બેગુનાહ છે !!

pranisangrahalay
ek evi jel chhe,
jyanna badha kedio
begunah chhe !!

Sad Shayari Gujarati

3 years ago

આંખમાંથી પડતા આંસુ, વફાદાર ખભા

આંખમાંથી
પડતા આંસુ,
વફાદાર ખભા
પર જ પડે છે !!

ankhamanthi
padata ansu,
vafadar khabha
par j pade chhe !!

Life Quotes Gujarati

3 years ago

search

About

Gujarati Shayari

We have 27391 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.