પ્રેમ થવાનું કોઈ કારણ નથી
પ્રેમ થવાનું
કોઈ કારણ નથી હોતું,
અને થઇ જાય પછી કોઈ
નિવારણ નથી હોતું !!
prem thavanu
koi karan nathi hotu,
ane thai jay pachi koi
nivaran nathi hotu !!
Love Shayari Gujarati
4 years ago
જિંદગી રહી તો દોસ્તી નિભાવી
જિંદગી રહી તો
દોસ્તી નિભાવી લઈશ દોસ્ત,
ના નિભાવી શકું તો સમજી
જજે કે લગ્ન થઇ ગયા !!
😝😝😝😝😝😝
jindagi rahi to
dosti nibhavi laish dost,
na nibhavi shaku to samaji
jaje ke lagn thai gaya !!
😝😝😝😝😝😝
Gujarati Jokes
4 years ago
તારી યાદોમાંથી નીકળવું હવે મુશ્કેલ
તારી યાદોમાંથી
નીકળવું હવે મુશ્કેલ લાગે છે,
ફસાયો હોય અમદાવાદના
ટ્રાફિકમાં એવું લાગે છે !!
tari yadomanthi
nikalavu have muskel lage chhe,
fasayo hoy amadavadana
trafikama evu lage chhe !!
Miss You Shayari Gujarati
4 years ago
સંબંધ હોય કે પછી બરફ,
સંબંધ
હોય કે પછી બરફ,
બંનેને બનાવવા અને ટકાવવા
માટે ઠંડક બનાવી રાખવી
ખુબ જરૂરી છે !!
🌹💐🌹શુભ રાત્રી🌹💐🌹
sambandh
hoy ke pachi baraf,
bannene banavava ane takavava
mate thandak banavi rakhavi
khub jaruri chhe !!
🌹💐🌹shubh ratri🌹💐🌹
Good Night Shayari Gujarati
4 years ago
કાશ એક દિવસ એવો આવે,
કાશ એક
દિવસ એવો આવે,
કે એ મને ભેટીને કહે કે
બસ હવે નથી રહેવાતું
તારા વગર !!
kash ek
divas evo ave,
ke e mane bhetine kahe ke
bas have nathi rahevatu
tara vagar !!
Breakup Shayari Gujarati
4 years ago
કાનાને ભલે ગમે એટલી રાણીઓ
કાનાને ભલે
ગમે એટલી રાણીઓ હતી,
પણ એની આંખો તો રાધાની
દીવાની હતી !!
kanane bhale
game etali ranio hati,
pan eni ankho to radhani
divani hati !!
Romantic Shayari Gujarati
4 years ago
હવે પછીની પરીક્ષા આબુમાં રાખવી,
હવે પછીની
પરીક્ષા આબુમાં રાખવી,
જેથી કરીને રદ થાય તો
પણ અફસોસ ના થાય !!
😝😝😝😝😝😝
have pachini
pariksha abuma rakhavi,
jethi karine rad thay to
pan afasos na thay !!
😝😝😝😝😝😝
Gujarati Jokes
4 years ago
કોઈ સાંજે ફરી એને મળવાનું
કોઈ સાંજે
ફરી એને મળવાનું થાય,
ને વિના ચોમાસે ફરી
પલળવાનું થાય !!
koi sanje
fari ene malavanu thay,
ne vina chomase fari
palalavanu thay !!
Breakup Shayari Gujarati
4 years ago
પ્રેમ તો ઘણો મોટો હતો
પ્રેમ તો
ઘણો મોટો હતો દોસ્ત,
બસ પ્રેમ કરનારના વિચાર
ઘણા નાના હતા !!
prem to
ghano moto hato dost,
bas prem karanarana vichar
ghana nana hata !!
Broken Heart Shayari Gujarati
4 years ago
તમે કોઈને ચાહો તો એવી
તમે કોઈને ચાહો
તો એવી રીતે ચાહતા રહેજો,
જે રીતે પહેલીવાર Impress
કરતા હોય !!
tame koine chaho
to evi rite chahata rahejo,
je rite pahelivar impress
karata hoy !!
Love Shayari Gujarati
4 years ago
