પ્રેમમાં દગો ખાવો એના કરતા,
પ્રેમમાં
દગો ખાવો એના કરતા,
જલારામના ખમણ ખાઈ
લેવા સારા !!
😂😂😂😂😂😂
premama
dago khavo ena karata,
jalaramana khaman khai
leva sara !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
લોકો સંબંધોમાં પણ સરવાળો માંડે
લોકો સંબંધોમાં
પણ સરવાળો માંડે છે,
નફો થતો હોય તો જ આગળ
દાખલો માંડે છે !!
loko sambandhoma
pan saravalo mande chhe,
napho thato hoy to j agal
dakhalo mande chhe !!
Life Quotes Gujarati
4 years ago
જો હદથી વધી જશે તો
જો હદથી વધી જશે
તો એ બરબાદ કરી નાખશે,
પછી ભલે એ પ્રેમ હોય કે
પછી Ego !!
jo hadathi vadhi jashe
to e barabad kari nakhashe,
pachi bhale e prem hoy ke
pachi ego !!
Life Quotes Gujarati
4 years ago
કરવાનું તો સેટિંગ હોય, બાકી
કરવાનું
તો સેટિંગ હોય,
બાકી પ્રેમ તો આપમેળે
જ થાય !!
karavanu
to seting hoy,
baki prem to apamele
j thay !!
Love Shayari Gujarati
4 years ago
હું તને પ્રેમ કરું છું
હું તને પ્રેમ
કરું છું એ મારી મરજી છે,
તારે કરવો કે નહીં એ
તારી મરજી છે !!
hu tane prem
karu chhu e mari maraji chhe,
tare karavo ke nahi e
tari maraji chhe !!
Love Shayari Gujarati
4 years ago
એક તું જ છે જે
એક તું જ છે
જે દિલમાં રહે છે,
બાકી કોશિશ તો હજારોએ
કરી હતી !!
ek tu j chhe
je dilam rahe chhe,
baki koshish to hajaroe
kari hati !!
Romantic Shayari Gujarati
4 years ago
હંમેશા હોતી નથી ગમવાની જિંદગી,
હંમેશા હોતી
નથી ગમવાની જિંદગી,
ઘણીવાર તો હોય છે
ખમવાની જિંદગી !!
hammesh hoti
nathi gamavani jindagi,
ghanivar to hoy chhe
khamavani jindagi !!
Life Quotes Gujarati
4 years ago
તારો અને મારો સાથ, Forever
તારો
અને મારો સાથ,
Forever રહેશે
દિકા !!
taro
ane maro sath,
forever raheshe
dika !!
Romantic Shayari Gujarati
4 years ago
તારું આવી રીતે મને ભૂલી
તારું આવી
રીતે મને ભૂલી જવું,
મને હંમેશા માટે યાદ
રહેશે !!
taru avi
rite mane bhuli javu,
mane hammesha mate yad
raheshe !!
Bewafa Shayari Gujarati
4 years ago
ગમતી વ્યક્તિ સાથે લગ્ન થાય,
ગમતી
વ્યક્તિ સાથે લગ્ન થાય,
તો જીવન જીવવાની મજા
કંઇક અલગ જ આવે !!
gamati
vyakti sathe lagn thay,
to jivan jivavani maja
kaik alag j ave !!
Romantic Shayari Gujarati
4 years ago
