ભલે સાચા માણસને ઈશ્વર ઓછું
ભલે સાચા માણસને
ઈશ્વર ઓછું આપે છે પણ સાથ
પૂરો આપે છે જયારે ખોટા માણસને
ઈશ્વર બધું આપે છે પણ
સાથ નથી આપતો !!
🌹💐🌻શુભ સવાર🌻💐🌹
bhale sacha manasane
isvar ochhu aape chhe pan sath
puro ape chhe jayare khota mansane
isvar badhu ape chhe pan
sath nathi apato !!
🌹💐🌻shubh savar🌻💐🌹
Good Morning Quotes Gujarati
3 years ago
ટકી જાય તો જ કામનો
ટકી જાય તો જ
કામનો પછી એ બંધ
હોય કે સંબંધ !!
🌹💐🌻શુભ સવાર🌻💐🌹
taki jay to j
kamano pachi e bandh
hoy ke sambandh !!
🌹💐🌻shubh savar🌻💐🌹
Good Morning Quotes Gujarati
3 years ago
મેં મારા જ દિલનું, દિલ
મેં મારા જ દિલનું,
દિલ બહુ દુખાવ્યું છે !!
me mara j dilanu,
dil bahu dukhavyu chhe !!
Broken Heart Shayari Gujarati
3 years ago
કાયમ કોઈ પાસે ઇગ્નોર થવા
કાયમ કોઈ
પાસે ઇગ્નોર થવા કરતા,
ફોનમાં ગેમ રમી લેવી
વધારે સારી !!
kayam koi
pase ignor thava karata,
phonama gem rami levi
vadhare sari !!
Life Quotes Gujarati
3 years ago
મને એવી સાસુ જોઈએ છે,
મને એવી
સાસુ જોઈએ છે,
જે એના દીકરાથી વધારે
મને લાડ લડાવે !!
mane evi
sasu joie chhe,
je ena dikarathi vadhare
mane lad ladave !!
Gujarati Suvichar
3 years ago
મારી સાદગીની શું વાત કરું
મારી સાદગીની
શું વાત કરું સાહેબ,
હું બિરીયાની બનાવું તો
ખીચડી બની જાય છે !!
😂😂😂😂😂😂
mari sadagini
shun vat karu saheb,
hu biriyani banavu to
khichadi bani jay chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
પરિણામની ચિંતા કરવામાં, એ સંબંધની
પરિણામની
ચિંતા કરવામાં,
એ સંબંધની કિંમત
ભૂલી ગયા !!
parinamani
chinta karavama,
e sambandhani kimmat
bhuli gaya !!
Broken Heart Shayari Gujarati
3 years ago
શરાફત હંમેશા એટલી જ રાખો,
શરાફત
હંમેશા એટલી જ રાખો,
જેટલી સામેવાળા હજમ
કરી શકે !!
sarafat
hammesha etali j rakho,
jetali samevala hajam
kari shake !!
Life Quotes Gujarati
3 years ago
જો એ તમને ખતમ કે
જો એ તમને ખતમ
કે બરબાદ કરી રહ્યા છે તો
એ પ્રેમ નથી મિત્રો !!
jo e tamane khatam
ke barabad kari rahya chhe to
e prem nathi mitro !!
Love Shayari Gujarati
3 years ago
હશે તારાથી પણ સારા ઘણા,
હશે
તારાથી પણ સારા ઘણા,
પણ મારા માટે તું જ
સૌથી બેસ્ટ છે !!
hashe
tarathi pan sara ghana,
pan mara mate tu j
sauthi best chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
