Shala Rojmel
તને કરેલું આ પહેલું ટચ,

તને કરેલું
આ પહેલું ટચ,
મને જિંદગીભર
યાદ રહેશે !!

tane karelu
pahelu tach,
mane jindagibhar
yad raheshe !!

પોતાને બધા ઓળખે એવું તો

પોતાને બધા ઓળખે
એવું તો બધા ઈચ્છે છે સાહેબ,
પણ પોતાને કોઈ ઓળખી જાય એ
માણસને પોસાતું નથી !!
💐🌹💐શુભ રાત્રી💐🌹💐

potane badha olakhe
evu to badha icchhe chhe saheb,
pan potane koi olakhi jaya e
manasane posatu nathi !!
💐🌹💐shubh ratri💐🌹💐

ઉમળકા વિનાના સંબંધો કરતા, સંબંધ

ઉમળકા
વિનાના સંબંધો કરતા,
સંબંધ વગરનો ઉમળકો સારો !!

umalaka
vinana sambandho karata,
sambandh vagarano umalako saro !!

હા ઈંતેજાર તારો જિંદગીભર રહેશે,

હા ઈંતેજાર
તારો જિંદગીભર રહેશે,
પણ હવે બોલાવીશ
નહીં હું તને !!

ha intejar
taro jindagibhar raheshe,
pan have bolavish
nahi hu tane !!

આપણે કોઈને ભૂલથી નથી મળતા

આપણે કોઈને
ભૂલથી નથી મળતા હોતા,
કોઈક કારણ હોય છે એમનું આપણી
જિંદગીમાં આવવાનું !!
💐🌹💐શુભ સવાર💐🌹💐

apane koine
bhulathi nathi malat hota,
koik karan hoy chhe emanu aapani
jindagima avavanu !!
💐🌹💐shubh savar💐🌹💐

કિસ્સો શરુ થયો હતો ફક્ત

કિસ્સો શરુ થયો
હતો ફક્ત તારા નામથી,
આગળ જતા એ વાત
અમારી બની ગઈ !!

kisso sharu thayo
hato fakt tara namathi,
agal jata e vat
amari bani gai !!

આમ તો સંબંધ તૂટવાનું બીજું

આમ તો સંબંધ
તૂટવાનું બીજું કોઈ કારણ નહોતું,
બસ એમની ગરજ પતી હતી ને
અમારી ફરજ !!

am to sambandh
tutavanu biju koi karan nahotu,
bas emani garaj pati hati ne
amari faraj !!

Sad Shayari Gujarati

4 years ago

જે દિલમાં ધડકતા હોય છે,

જે દિલમાં
ધડકતા હોય છે,
આંખોથી પણ એ જ
ટપકતા હોય છે !!

je dilama
dhadakat hoy chhe,
ankhothi pan e j
tapakat hoy chhe !!

અગર મારું દિલ તોડવાની હિંમત

અગર મારું
દિલ તોડવાની હિંમત આવે,
તો તમારું મોઢું તોડાવવાની
જીગર પણ રાખજો !!
😂😂😂😂😂😂

agar maru
dil todavani himmat aave,
to tamaru modhu todavavani
jigar pan rakhajo !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

4 years ago

સાચા અને સારા દોસ્તો, ક્યારેય

સાચા અને સારા દોસ્તો,
ક્યારેય તમને પડવા નથી દેતા !!
🌻🌹💐શુભ સવાર💐🌹🌻

Sacha ane sara dosto,
kyarey tamane padava nathi deta !!
🌻🌹💐Shubh savar💐🌹🌻

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.