ક્યાં ચલાવી લેવું અને ક્યાંથી
ક્યાં ચલાવી લેવું
અને ક્યાંથી ચાલી જવું,
જો એ ખ્યાલ આવી જાય તો
જીવન સરળ થઇ જાય !!
🌻🌹💐શુભ સવાર💐🌹🌻
kya chalavi levu
ane kyathi chali javu,
jo e khyal avi jay to
jivan saral thai jay !!
🌻🌹💐shubh savar💐🌹🌻
Good Morning Quotes Gujarati
2 years ago