સફળ થવા માટે મહેનત પર
સફળ થવા માટે
મહેનત પર વિશ્વાસ રાખો,
નસીબ તો ખાલી સટ્ટા રમવામાં
કામ લાગે સાહેબ !!
🌹💐🌻શુભ સવાર🌻💐🌹
safal thava mate
mahenat par vishvas rakho,
nasib to khali satto ramavama
kam lage saheb !!
🌹💐🌻shubh savar🌻💐🌹
Good Morning Quotes Gujarati
3 years ago
મને તો તારા હાલ, બેહાલ
મને તો તારા હાલ,
બેહાલ કરવાની બહુ મજા
આવે છે દિકા !!
mane to tara hal,
behal karavani bahu maja
aave chhe dika !!
Romantic Shayari Gujarati
3 years ago
એક વાત પૂછવી હતી, આ
એક વાત પૂછવી હતી,
આ બ્રેકઅપ પછી કેટલા દિવસ
સુધી રડવાનું હોય છે ?
😂😂😂😂😂😂
ek vat puchavi hati,
brekaap pachi ketala divas
sudhi radavanu hoy chhe?
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
વરસોથી તરસ્યા હોય અને પીવા
વરસોથી તરસ્યા હોય
અને પીવા તળાવ મળી જાય,
બસ એવી ફીલિંગ આવે જયારે
તને મળવાનું થાય !!
varasothi tarasya hoy
ane piva talav mali jay,
bas evi philing ave jayare
tane malavanu thay !!
Romantic Shayari Gujarati
3 years ago
જે મજા તને જોવામાં છે,
જે મજા
તને જોવામાં છે,
એ મજા તો IPL જોવામાં
પણ નથી !!
je maja
tane jovama chhe,
e maja to ipl jovama
pan nathi !!
Romantic Shayari Gujarati
3 years ago
ઈશ્વર માનવીને લાયકાત કરતા વધારે
ઈશ્વર માનવીને લાયકાત
કરતા વધારે સુખ નથી આપતો,
તો સહનશક્તિ કરતા વધારે
દુખ પણ નથી આપતો !!
ishvar manavine layakat
karata vadhare sukh nathi apato,
to sahanashakti karata vadhare
dukh pan nathi apato !!
Gujarati Suvichar
3 years ago
એની ભૂલ હોય છતાં તમારી
એની ભૂલ હોય
છતાં તમારી પાસે સોરી બોલાવે,
એને કહેવાય છોકરી !!
😂😂😂😂😂😂
eni bhul hoy
chhata tamari pase sorry bolave,
ene kahevay chhokari !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
બધા કહેતા હતા કે કામ
બધા કહેતા હતા
કે કામ પડે તો યાદ કરજો,
પણ જયારે કામ પડ્યું ત્યારે
બધા કામમાં હતા !!
badha kaheat hata
ke kam pade to yad karajo,
pan jayare kam padyu tyare
badha kamama hata !!
Sad Shayari Gujarati
3 years ago
તમે કોઈ વ્યક્તિનું દિલ ત્યાં
તમે કોઈ વ્યક્તિનું દિલ
ત્યાં સુધી જ દુભાવી શકો છો,
જ્યાં સુધી એ વ્યક્તિ તમને
પ્રેમ કરે છે !!
tame koi vyaktinu dil
tya sudhi j dubhavi shako chho,
jya sudhi e vyakti tamane
prem kare chhe !!
Love Shayari Gujarati
3 years ago
પ્રેમને એટલી હદે પણ ના
પ્રેમને એટલી હદે પણ
ના લઇ જાઓ કે તમે પ્રેમી ઓછા
અને પટ્ટાવાળા વધુ લાગો !!
😂😂😂😂😂😂
premane etali hade pan
na lai jao ke tame premi ochha
ane pattavala vadhu lago !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
