

સારા માણસોની સંગતમાં હંમેશા ફાયદો
સારા માણસોની
સંગતમાં હંમેશા ફાયદો જ થાય છે,
ફૂલો પરથી જો હવા પસાર થાય
તો એ સુગંધી બની જાય છે !!
💐🌺🙏શુભ સવાર🙏🌺💐
sara manasoni
sangatam hammesha fayado j thay chhe,
phulo parathi jo hava pasar thay
to e sugandhi bani jay chhe !!
💐🌺🙏shubh savar🙏🌺💐
Good Morning Quotes Gujarati
2 years ago