Shala Rojmel
હમે તો ગરમી ને લુટા,

હમે તો
ગરમી ને લુટા,
તડકા મેં કહા દમ થા,
હમે વહા બેસાડ્યા જહાં
છાંયડા કમ થા !!
😂😂😂😂😂😂😂😂

hame to
garami ne luta,
tadake me kaha dam tha,
hame vaha besadya jaha
chhanyada kam tha !!
😂😂😂😂😂😂😂😂

Gujarati Jokes

4 years ago

કોઇના સમ ખાવાથી કોઇ મરી

કોઇના સમ ખાવાથી
કોઇ મરી નથી જાતું પણ,
તમે તેની કેટલી ઈજ્જત કરો
છો તે મપાઇ જાય છે !!

koina sam khavathi
koi mari nathi jatu pan,
tame teni ketali ijjat karo
chho te mapai jay chhe !!

Gujarati Suvichar

4 years ago

ના થાય એ હિચકીથી પરેશાન,

ના થાય એ
હિચકીથી પરેશાન,
માટે હવે હું એમને યાદ
પણ નથી કરતો !!

na thay e
hichakithi pareshan,
mate have hu emane yad
pan nathi karato !!

અજવાળામાં તો ઘણા મળી જશે,

અજવાળામાં
તો ઘણા મળી જશે,
તલાશ એની કરો જે અંધારામાં
પણ સાથ આપે !!

ajavalama
to ghana mali jashe,
talash eni karo je andharama
pan sath ape !!

Life Quotes Gujarati

4 years ago

જોઉં છું તને ચુપચાપ, અને

જોઉં છું તને ચુપચાપ,
અને ખોવાઈ જાઉં છું હું
મારામાં આપોઆપ !!

jou chhu tane chhupachap,
ane khovai jau chhu hu
marama apoap !!

રડવું એ મારો શોખ નથી,

રડવું એ
મારો શોખ નથી,
પણ મારી હાલતે મને
આપેલી ભેટ છે !!

radavu e
maro shokh nathi,
pan mari halate mane
apeli bhet chhe !!

Sad Shayari Gujarati

4 years ago

હૃદયના ધબકારને સાચવીને રાખ્યો છે

હૃદયના ધબકારને
સાચવીને રાખ્યો છે અમે,
ક્યારેક એ અણધારી
મુલાકાત કરે તો ?

hrdayana dhabakarane
sachavine rakhyo chhe ame,
kyarek e anadhari
mulakat kare to?

Love Shayari Gujarati

4 years ago

ખબર નહિ ક્યારે આવશે એ

ખબર નહિ
ક્યારે આવશે એ દિવસ,
જયારે દુનિયા આપણને
જોશે એક સાથે !!

khabar nahi
kyare avashe e divas,
jayare duniya apanane
joshe ek sathe !!

દીકુ મન તો મને પણ

દીકુ મન તો મને પણ
બહુ થાય છે લાઈન મારવાનું,
પણ ક્યારેક પેન્સિલ નથી મળતી તો
ક્યારેક તું નથી મળતી !!
😂😂😂😂😂

diku man to mane pan
bahu thay chhe lain maravanu,
pan kyarek pensil nathi malati to
kyarek tu nathi malati !!
😂😂😂😂😂

Gujarati Jokes

4 years ago

તમને GF કે BF નથી

તમને GF કે BF નથી
મળતા એમાં તમારો વાંક નથી,
કદાચ એને રસ્તો ના મળતો હોય
તમારા સુધી પહોંચવાનો !!
😂😂😂😂😂

tamane gf ke bf nathi
malata ema tamaro vank nathi,
kadach ene rasto na malato hoy
tamara sudhi pahonchavano !!
😂😂😂😂😂

Gujarati Jokes

4 years ago

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.