કોઈપણ વ્યક્તિને વધારે સુધારવા જશો,
કોઈપણ વ્યક્તિને
વધારે સુધારવા જશો,
તો એ દુશ્મન બની જશે.
koipan vyaktine
vadhare sudharava jasho,
to e dusman bani jashe.
Gujarati Suvichar
4 years ago
આંખમાં અહમનો મોતિયો આવ્યા પછી,
આંખમાં અહમનો
મોતિયો આવ્યા પછી,
સત્ય ઝાંખું જ દેખાય છે.
ankhama ahamano
motiyo avya pachi,
saty zankhu j dekhay chhe.
Gujarati Suvichar
4 years ago
માણસ કોઈ વ્યક્તિ સાથે ત્યાં
માણસ કોઈ વ્યક્તિ
સાથે ત્યાં સુધી જ ઝઘડે છે
જ્યાં સુધી પ્રેમની ઉમ્મીદ હોય,
જે દિવસ ઉમ્મીદ પૂરી થઇ જાય ઝઘડો
પણ ખતમ થઇ જાય છે !!
manas koi vyakti
sathe tya sudhi j zaghade chhe
jya sudhi premani ummid hoy,
je divas ummid puri thai jay zaghado
pan khatam thai jay chhe !!
Love Shayari Gujarati
4 years ago
ઓનલાઈન હોવા છતાં જો એ
ઓનલાઈન
હોવા છતાં જો એ મેસેજ ના કરે,
તો સમજી જવાનું કે લાગણીની
ખોટ પડી છે !!
onalain
hova chata jo e mesej na kare,
to samaji javanu ke laganini
khot padi chhe !!
Broken Heart Shayari Gujarati
4 years ago
ઓયે હું જો તને યાદ
ઓયે હું જો
તને યાદ ના કરી શકું,
તો સામેથી મેસેજ તમે પણ
ના કરો સાવ આવું ?
oye hu jo
tane yad na kari shaku,
to samethi mesej tame pan
na karo sav avu?
Narajagi Shayari Gujarati
4 years ago
સાચા સંબંધોનો સાર કેટલો, વગર
સાચા
સંબંધોનો સાર કેટલો,
વગર બોલે વેદના
વંચાય એટલો !!
sacha
sambandhono sar ketalo,
vagar bole vedana
vanchay etalo !!
Sambandh Status Gujarati
4 years ago
તમારી પાસે કેટલા સંબંધો છે
તમારી પાસે કેટલા
સંબંધો છે એનાથી ફર્ક નથી પડતો,
એમાંથી કામના કેટલા છે એ
મહત્વપૂર્ણ છે !!
💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐
tamari pase ketala
sambandho chhe enathi fark nathi padato,
emanthi kamana ketala chhe e
mahatvapurn chhe !!
💐🌻🌹shubh ratri🌹🌻💐
Good Night Shayari Gujarati
4 years ago
મને તો સૌથી વધારે, તારી
મને તો
સૌથી વધારે,
તારી બાહોમાં પડી
રહેવું ગમે છે !!
mane to
sauthi vadhare,
tari bahoma padi
rahevu game chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
વધારે વિચારવાનું બંધ કરો, અને
વધારે વિચારવાનું બંધ કરો,
અને એ દુનિયામાંથી બહાર આવો
જે હકીકતમાં છે જ નહીં !!
vadhare vicharavanu bandh karo,
ane e duniyamanthi bahar aavo
je hakikatama chhe j nahi !!
Gujarati Suvichar
4 years ago
પડકારો તો આવતા જ રહે
પડકારો તો
આવતા જ રહે છે,
જીતે એ જ છે જે
સામનો કરે છે !!
💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐
padakaro to
avata j rahe chhe,
jite e j chhe je
samano kare chhe !!
💐🌻🌹shubh ratri🌹🌻💐
Good Night Shayari Gujarati
4 years ago
